ગુજરાતી થાળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે બટાટા લઈ ત તેને સરખી રીતે ધોઈ છાલ ઉતારીઅને કટકા કરી લો. પછી વટાણા પણ લઈ લો. ત્યારબાદ વઘાર કરવા માટે તૈયારી કરી લો. કૂકરમાં ત્રણ ચમચા તેલ મૂકી રાઈ, જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો.
- 2
પછી તેને બે મિનીટ ચડવા દો. અને તેમાં બધો મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં લસણની ચટણી થોડી ઉમેરો. પછી 4 થી 5 સીટી લઈ લો.
- 3
તો તૈયાર છે આપણો મસ્ત મજાનો વટાણા બટેટાનું શાક પાલકની મસાલા વાળી રોટલી સાથે ગોળ ઘી અને મસાલા છાશ.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12379561

















ટિપ્પણીઓ (5)