લેફ્ટ ઓવર 3 લેયર મસાલા ઈદડા

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

લેફ્ટ ઓવર 3 લેયર મસાલા ઈદડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -- ઈદડા બનાવવા માટે---
  2. થોડી વધેલી ઈદડા
  3. --- વઘાર કરવા માટે---
  4. 2ચમચા તેલ
  5. પા ચમચી રાઈ
  6. પા ચમચી જીરૂં
  7. સૂકું લાલ મરચું
  8. તમાલપત્ર
  9. ચપટીહિંગ
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વધેલી ઈડલી ને ફ્રીઝમાંથી બહાર કાઢી કટકા કરી લો.

  2. 2

    ત્યારબાદ વઘાર માટેની સામગ્રી તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ એક લોયામાં તેલ નાંખી રાય, જીરુ, તમાલપત્ર, અને હીંગ ઉમેરો.

  4. 4

    વડેલી ઇદડા ઉમેરો અને જરૂરી જરૂરી સામગ્રી.

  5. 5

    તો તૈયાર છે તમારા વધેલી દિલ્હીના ઇડલીના રસિયા

  6. 6

    તો મારે રેસીપી તમને કેવી લાગે છે તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જણાવશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes