મુંબઈ નો તવા પુલાવ (Bombay Tawa pulao recipe in Gujarati)

Avanee Mashru @cook_22548235
#મોમ મમી ની પ્રિય વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોનસ્ટીક પેઈન માં તેલ અને ઘી લઇ, તેમાં જીરું, તમાલપત્ર અને હિંગ નાખી, ડુંગળી સાંતળી લ્યો. ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ, કોબી, ગાજર, કેપ્સીકમ, ટમાટર, કાજૂ નાખી થોડું પાકે એટલે બાફેલા વટાણા, બટેટા નાખી દ્યો.
- 2
ત્યાર બાદ નમક, મરચું, પાઉંભાજી મસાલો મિક્સ કરી લ્યો. પછી તેમાં બાસમતી રાઈસ અને કોથમીર નાખી મિક્સ કરી લ્યો. અને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#ફટાફટતવા પુલાવ મુબંઇ ની ફેમસ ડીશ છે.જે રાયતા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે. જો રાંધેલો ભાત પડ્યો હોય તો ૧૦ જ મિનિટ મા બની જશે. Bhavisha Hirapara -
-
-
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
-
-
-
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
પુલાવ (Pulao Recipe In Gujarati)
#AM2 આજે હું લઈ ને આવી છું પુલાવ.જેમા ૨ સિક્રેટ વસ્તુ છે પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો. Shilpa Bhatt -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
-
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Streetfood Recipe સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ ચીઝ તવા પુલાવ પાઉં ભાજી મસાલા નો ઉપયોગ કરી બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#ATW1#TheChefStoryતવા પુલાવ એ સ્ટ્રીટનુ પ્રખ્યાત ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ ખાવો તો compulsary છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12429880
ટિપ્પણીઓ