બટેટાની ચિપ્સ (Potato Chips Recipe in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

બટેટાની ચિપ્સ (Potato Chips Recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બટેકા
  2. ટોમેટો સોસ
  3. 1 ચપટીમરચું
  4. 1 ચપટીમરી
  5. અડધી નાની ચમચી ધાણાજીરૂ
  6. 1નાનું લીંબુ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ બે બટાકાની છાલ ઉતારી લો ત્યારબાદ કટરથી ચિપ્સ કાપી લો

  2. 2

    હવે તેને પાણીમાં પલાળી દો ત્યાર પછી તેને એક કોટનના કપડામાં ડ્રાયકરી લો

  3. 3

    હવે એક કડાઈમાં તેલ લો તેમાં ચિપ્સ નાખી દો ચીપ્સ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લો

  4. 4

    ત્યારબાદ તેને એક ડિશમાં કાઢી લો અને તેમાં મરચું ધાણાજીરુ મરી લીંબુ અને મીઠું છાંટી દો

  5. 5

    તો તૈયાર છે બટેટાની ચિપ્સ સોસ સાથે

  6. 6

    સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

ટિપ્પણીઓ

Similar Recipes