ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

ફ્રુટ સલાડ(fruit salad recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 મીલી દૂધ
  2. 2 મોટી ચમચીકસ્ટરડ પાઉડર
  3. 1 નંગસફરજન ઝીણા સમારેલા
  4. 2 નંગકેળા ઝીણા સમારેલા
  5. 2 નંગચીકુ ઝીણા સમારેલા
  6. 1 વાટકીખાંડ
  7. ચપટીઇલચી પાઉડર
  8. કાજુ - બદામની કતરણ
  9. 1 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તપેલી માં દૂધ લેવુ.તેમાં કસ્ટરડ પાઉડર થોડો થોડો ઉમેરતા જય હલાવતાં રેવું. દૂધ ગરમ કરવું.૧ ઉભરો આવી જાય એટલે ઠંડુ થવા દેવું. ૪ - ૫ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.

  2. 2

    ફ્રુટ ઠંડા દૂધમાં મિક્સ કરવા. ઉપર થી દાડમ ના દાણા અને કાજુબદામ ની કતરણ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes