પાલક પુલાવ (palak pulav recipe in gujrati)
# મોમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પહેલા ચોખા ને પાણી ધોઈ લો અને એક વાસણ મા એક ચમચી ઘી મુકી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી ફુટવા દેવું ફુટી જાય એટલે તેમાં લવીંગ તજ ના કટકા લીમડાના પાન નાખી ચોખા ઉમેરી બરાબર હલાવી લેવું
- 2
બીજી બાજુ એક કુકર મા એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની આખી કળી આદુ નો કટકો મરચાં કટકા પાલક ના કોથમીર નાખી હલાવી લેવું અને પછી તેમા બે ગ્લાસ પાણી ઉમેરી બે સીટી વગાડી લો અને પછી હેન્ડ ગ્રાઇન્ડ ર ની મદદ થી ગ્રેવી તૈયાર કરી લો
- 3
આ પાલક ગ્રેવી ચોખા મા ઉમેરી ચોખા ચડવા દો
- 4
આ તૈયાર થયેલ પુલાવ એક બાઉલ માં ઉપર પ્લેટ મુકી પ્લેટ મા કાઢી લો તેની ફરતે ડુંગરી ટામેટા ની સ્લાઈસ પાપડ મૂકી દો અને દહીં છાશ લસણ ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પુલાવ(Palak pulav Recipe in Gujarati)
#GA4 #week2 આ રેસિપી એક દમ સરળ ને સ્વાદિષ્ટ છે જે ને તમે સવારે નાસ્તા મા કે પછી સાંજે નાસ્તા મા અથવા તો જમવા મા પણ લઈ સકો.krupa sangani
-
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
-
-
-
-
-
-
-
-
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
-
-
-
પાલક કબાબ ટીકકા (Palak Kabab Tikka Recipe In Gujarati)
#GA4#week3#પાલકપાલક કબાબ ને પનીર તિક્કા સાથે સર્વે કર્યુ છે. બોવ સરસ combi છે. Hetal amit Sheth -
-
ફૂદિના ફ્લેવર સમોસા (Mint flavoured samosa recipe in Gujarati)
#સમર#મોમ મે મારા દિકરા ને અતિ પ્રિય સમોસા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12471277
ટિપ્પણીઓ (3)