સાબુદાણા ની ખિચડી (sabudana ni khichadi recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસાબુદાણા
  2. 2 નંગબાફેલા બટાકા ટૂકડા કરેલાં
  3. 1 નંગટમેટા
  4. 5-6મીઠા લીમડા ના પાન
  5. 1 નંગલીલું મરચાની
  6. 50 ગ્રામખારા બિ ફોતરા વગરના
  7. 1ટે.સ્પૂન મરચા પાવડર
  8. 1 ટી સ્પૂનમીઠું
  9. હાફ ટી સ્પૂન હળદર(ઓપસનલ)
  10. 1 ટી સ્પૂનમરી પાવડર
  11. 1 ચમચીઆખુ જીરૂ
  12. 1 ટી સ્પૂનખાંડ
  13. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  14. કોથમીર જરૂર મુજબ
  15. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 થી 4 કલાક પલાળીને નિતરેલા સાબૂદાણા લેવા.બધાં જ ઘટકો રેડિ કરવા.વઘાર માટે તેલ મુકી તેમાં જીરૂ થી વઘાર કરવો.ત્યારબાંદ મીઠા લીમડા ના પાન,લીલા મરચા નિ કટકી,આદુ ઉમેરી મિક્સ કરવું.ત્યારબાંદ તેમાં ટામેટા ઉમેરવા.2 મિનિટ રેહવ દેવું.

  2. 2

    ત્યારબાંદ તેમાં બાફેલા બટાકા,બિ ઉમેરી બધાં મસાલા કરવા.મિક્સ કરી સાબુદાણા ઉમેરવા.

  3. 3

    ત્યારબાંદ 7 થી 8 મીનીટ ચડવા દેવું.સાબુદાણા ચડી જાય અટલે ગેસ બંધ કરી તપેલા પર પ્લેટ થી ઢાંકીને 5 મીનીટ રેહવા દેવું.ગરમ ગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes