મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)

બધા નાં ફેવરિટ છે એવા કીસપી અને ટેસ્ટી.
મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
બધા નાં ફેવરિટ છે એવા કીસપી અને ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા,અળદની દાળ અને મેથીને પલાળી ને રાખવી. હવે ચોખા -અળદની દાળને પાણીમાંથી કાઢી અને મિક્સીમાં જરૂર પુરતા ઓછા પાણીમાં બારીક પીસી લેવી અને એક મોટા વાસણમાં રાખવી. -ખીરું બને તેટલું ઘટ રાખવું, અને ગરમ જગ્યામાં ઢાંકીને અલગથી ૧૨-૧૪ કલાક માટે રાખી દેવું (પૂરી રાત રાખી શકાય તો વધુ સારું) જેથી તે આથો આવી જશે.
- 2
નોનસ્ટિક તાવી લેવી અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. હવે ગેસનો તાપ ધીમો કરી દેવો. ત્યારબાદ, એક ચમચો ખીરું લઇ () ખીરા માં મીઠું અને જરૂર જણાય એટલું પાણી ઉમેરી અને તાવિની વચ્ચે મૂકવું અને તેને ચમચાની મદદથી ધીરે ધીરે ગોળ ગોળ ફેરવીને પાથરવું. -બંને ત્યાં સુધી તેને પાતળું પાથરવું.
- 3
મસાલા માટે, એક કઢાઈમાં તેલ ગરમ કરો અને રાઈ નાખો અને સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં હળદર અને બટાટા નાખી સાંતળો,
- 4
ઢોસા ની અંદર મસાલો ભરી સાભાર સાથે આને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા બધા જ બનાવતા હોય છેનાના મોટા બધા ને પસંદ હોય છેમે અહીં અમદાવાદ મા મળતા લારી રવા ઢોસા બનાવ્યા છેખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ જરૂર બનાવજો તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
ઢોકલા કેક(dhokala cake recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpad🍀ઢોકળા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે. અવાર-નવાર બનતા જ રહે છે એટલે તેમાં વૈવિધ્યતા લાવી. જેથી બધાને બ્રેકફાસ્ટ નો આનંદ મળે. Neeru Thakkar -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
-
મસાલા ઢોસા
#ચોખાઢોસા ખાવા માટે ટેસ્ટી લાગે છે અને પચવામાં હલકા હોય છે. સવારે નાસ્તો પણ કરી શકો છો, બપોરે પણ ખાઈ શકો છો અને રાત્રે પણ ખાઈ શકો છો. આ એક એવી સાઉથ ઈન્ડિયન ડીસ છે જે દેશ ના દરેક રાજ્ય મા ખવાય છે. Bhumika Parmar -
-
પેપર ઢોસા(Dosa recipe in gujarati)
#સુપરશેફ 4#વીક ૪#રાઈસ/દાળ#પોસ્ટ ૩પેપર ઢોસા મારા અને મારા ઘરના બધા ના ખુબ જ પ્રિય છે...એટલે મારા ઘરે ગણી વખત બનાવવામાં આવે છે. નાસ્તા માં કે ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. એટલે હું ક્યારેક તો ખીરું સ્ટોર કરી રાખું છું. .બટર અને મસાલો નાખી સ્વાદિષ્ટ પેપર ઢોસા વધુ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel
More Recipes
ટિપ્પણીઓ (2)