ક્રિમી મેંગો શેક (creamy mango shake recipe in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કટોરીમેંગો નો પલ્પ
  2. 2 ગ્લાસદૂધ
  3. 3 ચમચીખાંડ
  4. 1 ચમચીમધ
  5. 3 મોટા ચમચાફ્રેશ ક્રીમ
  6. 1 ચમચીબદામ પિસ્તા પાવડર
  7. ગાર્નિશીંગ માટે ગુલાબની પાંખડી તથા રેડ ટુટીફુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિકસી જાર માં મેંગો પલ્પ ખાંડ થોડા ક્રશ કરો ત્યારબાદ તેમાં થોડું દૂધ નાખી ક્રશ કરો ત્યારબાદ મધ તથા ફ્રેશ ક્રીમ નાખી ફરી ક્રશ કરો

  2. 2

    એકદમ ક્રિમી શેઇ ક રેડી થશે તેને ગુલાબની પાંખડી રેડ ટુટીફુટી તથા બદામ કાજુ પિસ્તા ના પાવડર સાથે ગાર્નિશ કરો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes