મિન્ટ મોઇતો (Mint mojito Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

મિન્ટ મોઇતો (Mint mojito Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સોડા
  2. 1લીબુ
  3. 5નંગફૂદીના ના પાન
  4. 1 ચમચીખાંડ ની ચાસણી
  5. ચપટીસંચળ
  6. ચપટીમીઠું
  7. ચપટીચાટ મસાલો
  8. આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીંબુના નાના ટૂકડા કરી ગ્લાસ મા નાખો.ફૂદીનો ઉમેરો.હવે સહેજ દસ્તા થી ટોચી લો.

  2. 2

    હવે ખાંડ ની ચાસણી ઠંડી કરેલ ઉમેરો.હવે મીઠું,સંચળ,ચાટ મસાલો ઉમેરી બરફ ના ટૂકડા ઉમેરો.

  3. 3

    હવે સોડા ઉમેરો.ઉપર થી ફૂદીના ના પાન અને લીંબુથી સર્વ કરો.તૈયાર છે મીન્ટ મોજીટો...😘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes