તરબૂચ નું શરબત

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#સમર
#પોસ્ટ3
તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે.

તરબૂચ નું શરબત

#સમર
#પોસ્ટ3
તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 કપતરબૂચ ના બી કાઢેલા ટુકડા
  2. 8-10ફુદીના ના પાન
  3. 1 ચમચીખાંડ
  4. 1/2 ચમચીસંચળ
  5. 1/2 ચમચીસેકેલું જીરું નો પાવડર
  6. 3-4બરફ ના ટુકડા
  7. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર મા તરબૂચ ના ટુકડા ફુદીનો બરફ અને ખાંડ ને પીસી લો.

  2. 2

    હવે એમાં 1.5 ગ્લાસ પાણી નાખી ફરી પીસી લો.

  3. 3

    એક તપેલી મા લઇ એમાં લીંબુ નો રસ, સંચળ અને જીરું પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તરત પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes