સ્વીટ પુડલા (Sweet pudla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મીઠા પુડલા બેટર તૈયાર કરીશું
તેના માટે આપણે એક તપેલી માં ગોળ ને પલાળસુ જેટલો ગોળ તેટલું પાણી લેશું તેને ૧ કલાક પળાલસુ... - 2
ત્યારબાદ એક તપેલી માં ઘઉ નો જાડો લોટ ને ઘઉ નો જીણો લોટ લેશું
તેમાં થોડું મીઠું નાખી પછી તૈયાર કરેલું ગોળ નું પાણી ઉમેરતા જાઓ..
હવે તેને પુડલા ઉતરે એવું બેટર તૈયાર થઈ ગયું છે. તેને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. - 3
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લઇ તેમાં નાના નાના પુડલા ઉતારો...
બન્ને બાજુ શેકી લો..
હવે સરવિંગ ડિશ માં પુડલા ને ગોઠવી તેને આમલી ની ચટણી સાથે સર્વ કરો...
તો તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ મીઠા પુડલા... - 4
પુડલા નું બેટર માં ખીરું ઢીલું થાઇ જાય તો તમે તેમાં રવો ઉમેરી સરખું કરી શકો છો...
અને જો પુડલા મીઠા ઓછા થયા હોય તો એમાં થોડી ખાંડ નાખી સરખું કરી શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#SSRમારા સાસુમા ચણા ના લોટ નાં પૂડલા સાથે મીઠા (ગળ્યા) પૂડલા જરૂર બનાવતા. આજે પૂડલા સેન્ડવીચ સાથે મીઠા પૂડલા ની મોજ માણી. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#MDCમધર ડે પર હું મારી મમ્મી ની ફેવરેટ રેસિપી મીઠા પુડલા બનાવી છે Nisha Mandan -
-
મિક્સ લોટ ના સ્વીટ પુડલા (Mix Flour Sweet Pudla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#FFC8 Sneha Patel -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#ChooseToCookબાળકો ફ્રુટ ખાવા માં આનાકાની કરે અને આવા પાકી ગયેલા કેળા આપો તો yuck જ કરે..અમે પણ એમ જ કરતા નાના હતા ત્યારે..મમ્મી કહે કે આવા કેળા જ શરીર માટે સારા..અમે સાંભળી ને ખાઈ લેતા..હવે એ જ વાત હું મારા બાળકો ને કહું તો સાંભળવું જ નથી તેથી હું આવી રેસિપી બનાવી ને ખવડાવી દઉં છું.છું ને ટ્રિકી મમ્મી..? 😜😀👍🏻 Sangita Vyas -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
-
-
પુડલા(Pudla recipe in Gujarati)
જેમને માલપુઆ ભાવતા હોય એમને આ પુડલા ભાવસે જ. એનો ટેસ્ટ એવોજ છે પણ બનાવવાનું માલપુઆ કરતા પણ સહેલું છે.#GA4#week15 Kinjal Shah -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
આજે બાળપણ યાદ આવી ગયું જ્યારે મારા મમ્મી અમારા ભાઈ બહેન માટે આવા ગળ્યા પુડલા બનાવતી હતી.#GA4#WEEK15 Deepika Jagetiya -
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (3)