બિસ્કીટ આઈસ્ક્રીમ

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ પારલે બિસ્કીટ
  2. 1 વાટકીદૂધ
  3. 1 ચમચીમલાઈ
  4. 1કેટબરી ચોકલેટ
  5. બદામ ૩નંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પારલે બિસ્કિટ ના ટુકડા કરી લો.

  2. 2

    તેને મિકસર માં ભૂકો કરીલો.તેમાં એક વાટકી દૂધ અને એક ચમચી મલાઈ નાખી મિક્સર માં ફેરવી લી.

  3. 3

    હવે બનીગયેલ પેસ્ટ ને જેમાં આપડે આઈસ્ક્રીમ બનાવવી હોય તેમાં સેટ કરીશું. બે કલાક પછી તેમાં વચ્ચે સ્ટિક મુક્સુ.

  4. 4

    તેની ઉપર ચોકલેટ ના ટુકડા અને બદામ ના નાના નાના ટુકડા મુકીશું

  5. 5

    આખીરાત માટે ફ્રીઝર માં મુકસુ.

  6. 6

    સવારે તમારી આઈસ્ક્રીમ બની ને રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes