રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
Mumbai

2 વ્યક્તિ માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીવટાણા
  2. 4બટેટા
  3. 4કાંદા
  4. 2ટમેટા
  5. 6કળી લસણ
  6. 1/2 ચમચીહળદર પાવડર
  7. 3 ચમચીલાલ મરચું
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીજીરું
  10. 1 ચમચોતેલ
  11. 2 ચમચીકોથમરી
  12. 1 વાટકીજીની બારીક સેવ
  13. 1 વાટકીલિલી ચટણી
  14. 1 વાટકીમીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ વટાણા ને ધોય ને કુકર માં બાફી લેવાના.પછી ટમેટા, કાંદા અને લસણ ને સુધારીને તેની ગ્રેવી કરી લેવાની.

  2. 2

    પછી 1 લોયું લેવાનું તેમાં તેલ,જીરું,હિંગ નાખવાના પછી તેને ગરમ થવા દેવાના અને તેમાં ગ્રેવી નાખી દેવાની અને સાતરવા દેવાના.ગ્રેવી સોત્તરાય જાય પછી એમાં બોઇલ કરેલા વટાણા નાખવા અને તેમાં લાલ મરચાં નો પાવડર,હળદળ,નીમક નાખીને હલાવું.

  3. 3

    પછી તેને 3 મિનિટ માટે થવા દેવાનું. થઈ ગયો આપડો રગડો તૈયાર... પેટીસ બનાવાની રીત: સૌથી પહેલા બટેટા ને બાફી લેવાના,બફાય જાય પછી તેની છાલ કાઢી લેવાની અને તેનો માવો બનાવો તેમાં નીમક નાખીને તેને ગોડ વાળી લેવાના જરૂર પડે તો સીંગોળા નો લોટ ઉપર નીચે લગાવો.

  4. 4

    પછી 1 ફ્રાય પેન માં તેલ મુકવાનું.બધી પેટીસ તેમાં મૂકી દેવાની અને ધીમા તાપ એ તેને થવા દેવાનું. ગુલાબી રંગ ની થઈ જાય એટલે તેને ઉથલાવાની.પછી તેને 1 પ્લેટ માં કાઢી લેવાની.

  5. 5

    પછી 1 કાંદો અને 1 ટમેટા ને એકદમ જીના સુધારી લેવાના.1 બાઉલ માં 4 પેટીસ મુકવાની તેના ઉપર રગડો નાખવાનો.તેના ઉપર બારીક સમારેલા કાંદા,ટમેટા નાખવાના,લિલી લસણ અને મીઠી ચટણી નાખવાની.પછી તેના ઉપર બારીક સેવ અને કોથમરી ના પાન નાખવાના.શક્ય હોય તો દાડમ ના બી નાખવાના. થઈ ગઈ આપડી રાગડા પેટીસ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
પર
Mumbai

Similar Recipes