પુડલા રોલ

Shital Desai @shital_2714
પુડલા /ચીલા બધા નેજ ભાવતા હોઈ પણ મને થોડું અવનવુ ટા્ય કરવાનો શોખ તો આ ટા્યકરયુ મારી પોતાની બનાવેલી ને બઘાને ખુબ ભાવેલી રેસિપી
ઓછા સમય મા બનતી ને મારી પિ્ય
પુડલા રોલ
પુડલા /ચીલા બધા નેજ ભાવતા હોઈ પણ મને થોડું અવનવુ ટા્ય કરવાનો શોખ તો આ ટા્યકરયુ મારી પોતાની બનાવેલી ને બઘાને ખુબ ભાવેલી રેસિપી
ઓછા સમય મા બનતી ને મારી પિ્ય
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પુડલા ને રાઉન્ડ વાળી લોઅને પ્લેટ માગોઠવી લો
- 2
હવે બઘું વારા ફરતી બઘું અરેન્જ કરી લો ટામેટાં કાંદા દહીં અને ચાટ મસાલોને લાલ મરચું છાંટી અને ઉપર ઘાણા નાખી સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ વેજીટેબલ બેસન પુડલા
#RB18 માય રેસીપી બુક આજે મે ટેસ્ટી અને હેલ્ધી પુડલા બનાવ્યા છે.એમાં ઘરમાં ઉપલબ્ધ કોઈ પણ શાક ભાજી ઉમેરી શકાય. જેવા કે. ક્રશ વટાણા, છીણેલું ગાજર, કેપ્સિકમ, કાંદા, ટામેટા, લીલા કાંદાના પાન, પાલક, મેથી. બાળકો બધી જાતના શાક ભાજી ખાતા નાં હોય ત્યારે આવા પુડલા બનાવી ને આપો તો હોંશે હોંશે ખાશે. Dipika Bhalla -
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
ચણા ના લોટને ભાતના ચીલા(પુડલા)(pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર & લોટ#માઇઇબુક#પોસ્ટ૧૩આ એક ઈનોવેટિવ વાનગી છે આમ તો આપણે ઘણીવાર ભાત વધતા હોય તો આપણે તેને આથીને ઢોકળા અથવા તો ભાતના ભજિયાં બનાવી એ છીએ પણ આજે મે કંઈક અલગ જ કર્યું આજે મે ભાત ના ચીલા એટલેકે પુડલા બનાવયા. જે ઓછા સમયમાં અને ઓછા તેલ મા બની જાય છે ને ખાવા મા પણ ટેસ્ટી લાગે. Dipali Kotak -
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Tasty Food With Bhavisha -
ભાત નાં પૂડલાં (Rice Pudla Recipe In Gujarati)
આ વાનગી બચેલા ભાત માંથી ખુબ જ સરળ ને ફટાફટ બનતી સ્વાદિષ્ટ વાનગી છે..અને ઓછા સમય માં બને છે.. Suchita Kamdar -
-
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
#જોડી પુડલા - ગરમાણુ
પુડલા - ગરમાણુ- તમને થશે કે, આ પુડલા ને તો આપણે સહુ કોઈ જાણીએ છીએ, પણ આ ગરમાણુ ની ઓળખાણ ન પડી- આ જોડીની વાત કરું તો, તે આપણાં દાદા - દાદી, નાના - નાની કે પરદાદા - પરદાદી ના સમયની ખૂબ જ પ્રખ્યાત જોડી ..- મારી વાત કરું તો, આ જોડી સાથે મારી બાળપણ ની યાદો જોડાયેલ છે.,વેકેશન માં જ્યારે નાના - નાની (અમે દાદા - બા કહેતા) ના ઘરે જતા (ગામડે) ત્યારે, બા પુડલા બનાવતાં... મારા માટે અચૂક ગળ્યા પુડલા (ઘઉંનાં લોટના) અને બધા માટે ચણાના લોટનાં તીખા પુડલા સાથે ગરમાણુ.... બા નાં શબ્દોમાં કહું તો "ગરમોણુ"- આજે મારી એ યાદો મારી આંખો સામે જાણે ફરી જીવિત થઈ ગઈ.. ગામડાનું એ ઘર, પ્લેટફોર્મ વગરનું રસોડું અને બા નાં હાથે બનેલી પ્રેમભરી રસોઈ (thank you "cookpad" , ur subject has taken me to my old golden memories)- ગરમાણુ, એક વિસરાતી જતી વાનગી... DrZankhana Shah Kothari -
મિક્સ વેજીટેબલ પુડલા
આજે આપણે બનાવીશું બેસન ના મિક્સ વેજીટેબલ પુડલા. જે ખૂબ જ ફટાફટ બની જાય છે. જ્યારે બહુ ભૂખ લાગી હોય અને ટાઈમ ના હોય તો ખૂબ જ સરળતાથી બેસનના મિક્સ વેજીટેબલ પુડલા બનાવી શકાય છે. આ એક નાસ્તાની અને healthy રેસિપી છે અને આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ મિક્સ વેજીટેબલ પુડલા ની રેસિપી.# માઇઇબુક# સુપરસેફ4 Nayana Pandya -
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ. Bina Samir Telivala -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
વેજીટેબલ પુડલા
#goldenapron૩#week1આજે મે પઝલ માંથી બેસન ,ડુંગળી ,બટર અને ગાજર નો ઉપયોગ કરી ને પુડલા બનાવ્યા છે. Suhani Gatha -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
-
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
કર્ડ શોરબા
#મિલ્કી #goldenapron3 week9 puzzle word - cucumber આપણે બધા વિવિધ પ્રકારનાં સૂપ તો પીતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે બનાવીશું કર્ડ શોરબા. શોરબા એ બાલ્કન્સ, ઉત્તર આફ્રિકા, મધ્ય યુરોપ, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા તથા ભારતીય ઉપખંડમાં વિવિધ રાષ્ટ્રીય ભોજનમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં સૂપમાંથી એક છે. જેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. તે એક અફઘાની ટ્રેડિશનલ રેસિપી છે અને શોરબા શબ્દ પર્શિયન શબ્દ "શોર" એટલે કે સોલ્ટી અને "બા" એટલે વોટર પરથી બન્યો છે. English માં તેને chorba તરીકે પણ ઓળખાય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik -
જલોપીનો બ્રેડ રોલ(Jalapeno bread roll recipe in Gujarati)
#સુપરસેફ૩દેશી મરચા નું વિદેશી રુપ આપી..બનાવયા ..થોડું ઈટાલીયન ટચસાથે ..... ખુબ જ સરસ બન્યા જરૂર ટા્ય કરજો... Shital Desai -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
હક્કા નુડલ્સ (Hakka noodles recipe in gujrati)
#મોમમને ખુબ ભાવે છે.મારી મોમ એ મને બનાવતા શીખવ્યા છે.આજે મારા સાસરે પહેલી વાર બનાવ્યા મારી સાસુ મોમ ને ખુબ ભાવ્યા. Mosmi Desai -
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
સોયા પનીર સેન્ડવિચ ઢોકળા (Soya Paneer Sandwich Dhokla Recipe In Gujarati)
#KDપ્રોફેશન થી હું એક એડયુકેશનઇસ્ટ છુ પણ મને રસોઈ નો ખુબ શોખ છે અને કિડ્સ ના કુકકીંગ સેશન વિકલી બેસીસ લાઉ છુ. અને મને ઇન્નોવેટિવે વાનગીઓ બનવું ખુબ ગમે છે. અમારા મંદિર ના દિવાળી ના અન્નકૂટ માં ઠાકોરજી ને પ્રસાદ માં તેમના ચરણે અર્પણ કરુ છુ. Suchita Patel -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week11green oniongreen onion ને use કરીને મેં ત્રણ recipe બનાવી છે Khushbu Sonpal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12776110
ટિપ્પણીઓ (2)