રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા 4 કલાક પલારી દેવા પછી એક ચારણી મા નિતારી લેવા બટેટા બાફી ટુકડા કરી લેવા અને સીંગદાણા શેકી ભૂકો કરી લેવો.પછી એક કડાઈ મા તેલ ગરમ મુકો.
- 2
હવે તેલ મા આદુ, મરચા ની પેસ્ટ નાખો મેં લીમડા ના pan, તીખા બંને પેસ્ટ સાથે પીસી લીધા છે પછી બટેટા ના ટુકડા નાખો અને સાબુદાણા અને સીંગદાણા નો ભૂકો નાખી મીઠું, સાકર, લીંબુ નાખી બધું મીક્સ કરી ઊપર કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
-
-
-
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 60Weekend Mayuri Doshi -
-
-
પનીર સાગો ટીક્કી(Paneer sago tikki recipe in gujarati)
#Weekend રેસિપી- આજે શનિવાર છે એટલે ઘરમાં ફરાળી વાનગી બને. તો આજે આ રેસિપી ટ્રાય કરી.. બહુ જ ટેસ્ટી ટીક્કી બની હતી. બધા ને બહુ જ ભાવી. Mauli Mankad -
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
-
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
#India2020#સાતમઅત્યારે ફરાળ માં ઘણા ઓપસન છે પહેલા આ સાબુદાણા ની ખીચડી અવશ્ય બનતી.આ વખતે સાતમ સોમવારે હતી. એટલે ફરાળ માટે આ ખીચડી બનાઈ હતી. જે એકદમ છુટ્ટી અને ટેસ્ટી બની હતી. Tejal Vijay Thakkar -
-
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
સાબુદાણા ખીચડી
બધાની મનપસંદ હોય છે લગભગ તમામ ના ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખુબ જ ભાવે છે Yasmeeta Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12776494
ટિપ્પણીઓ