આલુ દાબડા (aalu dabada recipe in gujarati)

આલુ દાબડા ખંભાત ની ફેમસ વાનગી
છે જે ખાવા માં બોવ જ ટેસ્ટી લાગે છે આજે મે ખંભાતની ફેમસ વાનગી બનાવી છે, આલુ દાબડા.
આલુ દાબડા (aalu dabada recipe in gujarati)
આલુ દાબડા ખંભાત ની ફેમસ વાનગી
છે જે ખાવા માં બોવ જ ટેસ્ટી લાગે છે આજે મે ખંભાતની ફેમસ વાનગી બનાવી છે, આલુ દાબડા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા મસાલા તૈયાર કરી લો, હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હિંગ, નમક, લીંબુનો રસ બધું મિક્સ કરી પુરણ તૈયાર કરી લો પછી બટેકા લો તેની છાલ ઉતારી લો.
- 2
હવે તેની એકસરખી બોવ જાડી નહીં ને પાતળી નહીં મીડીયમ એવી ગોળ સ્લાઈસ કરી લો, પછી એક પડ લઈ તેના પર પુરણ તૈયાર કર્યું છે એ લગાવો પછી તેના પર પાછું બીજું પડ માથે મૂકી હાથેથી હળવેકથી દબાવો, આવી રીતે બધા દાબડા તૈયાર કરી લો.
- 3
હવે ખીરું તૈયાર કરવા એક બાઉલમાં લોટ લો તેમાં નમક અને ચપટી સોડા નાખી થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરવું, એક કડાઈમાં તેલ મુકો તેલ આવી જાય એટલે ધીમી આંચ પર દાબડાને ખીરા માં બોળી તળવા, એકવાર તળાઈ જાય પછી પાછા એકવાર તળી લેવા એટલે એકદમ ક્રિસ્પી થશે, આવી રીતે બધા દાબડા તળવા.
- 4
તો તૈયાર છે ખંભાતના પ્રખ્યાત આલુ દાબડા, મે અહીંયા ખજૂર ને આમચૂર પાવડરની ચટણી સાથે સર્વ કર્યા છે જે ખાવા માં મસ્ત લાગે છે.
Similar Recipes
-
આલુ ટોસ્ટ(aalu toast recipe in gujarati)
#GA4#week1આજે આલુ ટોસ્ટ બનાવ્યા છે. લગભગ હૈદરાબાદી ટોસ્ટ જેવી જ વાનગી છે.થોડા twist સાથે બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
કોથંમ્બીર વડી
#જુલાઈSteam & fry#વિકમીલ૩મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી :-વરસાદ ની મોસમમાં આપણે બધાને તળેલું અને ટેસ્ટી ખાવાની બહુજ ઈચ્છા થતી હોય છે અને એમાં પણ જો હેલ્ધી નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મહારાષ્ટ્ર ની ફેમસ કોથંમ્બીર વડી ની રેસિપી લઈને આવી છુંDimpal Patel
-
-
સ્ટફ્ડ લિટ્ટી ચોખા (Bihari style Stuffed litti chokha Recipe in gujarati)
#યીસ્ટ#સ્ટેટ૨આ લીટી ચોખા એ બિહાર નુ ફેમસ ફૂડ છે. ખાવા માં ટેસ્ટી લાગે છે.બનાવવા મા પણ સરળ છે..Komal Pandya
-
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
સુરત ની ફેમસ વાનગી અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ વાનગી છે.#trend4 Rajni Sanghavi -
ખંભાતી દાબડા
#besan#Khambhati daabda#sandwich style bhajiya#Home chefs clubખંભાત ની વાનગી. સેન્ડવિચ નો એક પ્રકાર છે. Leena Mehta -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
સાબુદાણા બટેકાની ખીચડી
#આલુઆજે અગિયારસ છે તો મેં આલુ કોન્ટેસ્ટ માટે ફરાળી ખીચડી બનાવી છે ,જે નાના મોટા સૌને ભાવે છે .ચાલો સાબુદાણા બટેકા ની ખીચડી ની રેસિપી જોઇએ. Keshma Raichura -
આલુ પકોડા (aalu pakoda recipe in gujarati)
#GA4#week3#pakoda#ટ્રેડિંગહમણાં વરસાદ ની સીઝન માં આલુ પકોડા બહું જ સરળ અને ઝડપી બની જાય છે.. અચાનક મહેમાન આવે ત્યારે ઝડપથી બની જાય છે..અને રસોડા માં હાજર સામગ્રી થી જ બની જાય છે.અને ટેસ્ટ માં પણ જોરદાર. એટલે બધા નાં પ્રિય છે.. Sunita Vaghela -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
દાબડા(dabda recipe in gujarati)
દાબડા ખંભાત ની ફેમસ વાનગી છે.તો આજે મારા દીકરા એ અને ને બનાવી છે.તો હું આજે દા બ ડા .ની વાનગી જો કે અમે આ થોડી અલગ રીતે બનાવી છે. Shilpa Shah -
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
બાજરી આલુ રોટી (Bajari aalu Roti recipe in Gujarati)
#Northહરિયાણા ની ટોપ ટેન રેસીપી મા બાજરી આલુ રોટી ફેમસ છે જે મેં આજે બનાવી છે તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8 સાદી પૂરી અને મસાલા પૂરી બનાવતા જ હશો આજે મે આલુ પૂરી બનાવી છે જેને લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ઝટપટ થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
#મેઆ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. Dhara Patoliya -
પતરીના તીખા ભજીયા
#ભરેલી પતરી(બટેકા ની ચિપ્સ)ના ભજીયા તો બધા બનાવતા જ હોઈએ. એને થોડી અલગ રીતે બનાવી વેરીએશન લાવી શકાય.Ravina gohel
-
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
#thim 8#Week 8આલુ પૂરી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે તે કોથમીર ચટણી જોડે કે ચા કોફી જોડે સરસ લાગે છે તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
સ્ટફડ આલુ પકોડા(stuff alu pakoda in Gujarati)
વરસાદ ની સિઝન માં કંઈ તીખું ચટપટું ખાવાનું મન તો થાય જ. મારા મમ્મી ની ફેવરિટ ડિશ બનાવી છે.#૩વિકમીલચેલેન્જ#વિક૩#ફા્યડ Rinkal Tanna -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
આલુ પૂરી
#ATW1#TheChefStory#CookpadIndiaઆલુ પૂરી એ ગુજરાત માં લગભગ બધી જગ્યા એ સરળતા થી મળી જતું સ્ટ્રીટ ફૂડ છે. તડેલા મરચા, કટિંગ ચા અને લીલી ચટણી જોડે એને પીરસવા માં આવે છે. બનાવવા માં ખુબ સરળ અને ટેસ્ટી. બાળકો ને આ ભજીયા ખુબ પસંદ આવતા હોય છે. Khyati Dhaval Chauhan -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
ધુસ્કા(Dhuska recipe in Gujarati)
#ઈસ્ટ આજે મેં ઝારખંડ ની ફેમસ વાનગી ધુસ્કા બનાવી છે. જે બટાકા ટામેટાં ના રસાવાળા શાક સાથે અથવા લીલી ચટણી સાથે પીરસવા માં આવે છે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મે સાથે લિલાં મોળા મરચાં પણ સર્વ કર્યા છે. Mitu Makwana (Falguni) -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#trend2મારા જશ ની ફેવરીટ આઈટમ. રોજ રાત્રે શું બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે આલુ પરોઠા બેસ્ટ ઓપ્શન છે બધાને ભાવે અને શાક ની ઝંઝટ પણ ટળી જાય. Davda Bhavana -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)