રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨બટાટાને બાફી લો
- 2
બટેટા બફાઈ જાય એટલે તેને છુંદી લો
- 3
હવે બટેટાના માવામાં 1/4 ચમચી વાટેલું મરચું 1/4 ચમચી લસણ 1/4 ચમચી આમચૂર પાઉડર 1/2ચમચી સાકર સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો
- 4
હવે એક બાઉલમાં પાણી લઈ બ્રેડ અને તેમાં પલાળો હવે તેમાં બટાટાનું પૂરણ મૂકી રોલ વાળી દો રોલને હાથેથી બરાબર ફીટ વાળી લેવા અને આરા લોટમાં રગદોળી લેવા
- 5
હવે એક લોયામાં તળવા માટે તેલ તેલ આવી જાય એટલે તેમાં બ્રેડ રોલ ને્્્્હાથેથી ફરી એક વાર બરોબર રોલ કરી તળવા મુકવા મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 6
તૈયાર છે ટેસ્ટી બ્રેડ રોલ તેને ચટણી અને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati)
#આલુ આલુ સામાન્ય રીતે દરેક શાકમાં નખાય છે અને બધા લોકો શક્ય તેટલો તેનો ઉપયોગ કરે છે બાળકોને તો તેના વગર ચાલતું નથી Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી સક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week11D Trivedi
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12778091
ટિપ્પણીઓ (2)