ચટપટી પોટેટો ચિપ્સ

Archana Ruparel @cook_22585426
ચટપટી પોટેટો ચિપ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ની લાંબી મિડ્યમ સ્લાઈસ કરી ને બે થી ત્રણ વખત પાણી થી ધોઈ ને કોરી કરી લેવી અને તેલ એકદમ ગરમ થાય એટલે તેલ માં નાખી દેવી પછી તાપ થોડો ધીમો કરી દેવો બદામી થાય એટલે કાઢી ને તેલ થવા દેવું બે મિનિટ બાદ ફરીથી તેજ ચિપ્સ નાખી ને તરત કાઢી લેવી જેથી ચિપ્સ માં તેલ નઈ રહે અને એવી ને એવી રહેશે
- 2
ત્યાર બાદ બધા મસાલા ઉમેરી દેવા તૈયાર છે ગરમા ગરમ ચટપટી પોટેટો ચિપ્સ
Similar Recipes
-
પોટેટો ચિપ્સ
#goldenapron3#week7#આલુહેલો ફ્રેન્ડ્સ, પોટેટો ચિપ્સ એ બધા બાળકોની ફેવરિટ..મારા ૪ વર્ષ ના ટેણીયા ની પણ ફેવરીટ... Kruti's kitchen -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
હોમ-મેડ પોટેટો ચિપ્સ
· હેલો મિત્રો.. આજે હું લઈ ને આવી છું. નાના મોટા સૌ ની ફેવરિટ પોટેટો ચિપ્સ.· સાંજ પડે નહીં કે બાલાજી ની ચિપ્સ યાદ આવી જાય. રોજ બહાર ના પેકેટ્સ બાળકો ને ખાવા આપવા તેના કરતાં કેમ બાલાજી ચિપ્સ ઘરે જ ના બનાવીએ...· આ રીત થી પોટેટો ચિપ્સ બનાવશો તો 100% બાલાજી જેવો જ ટેસ્ટ આવશે.· અને બાલાજી ની ચિપ્સ માં ઉમેરવામાં આવતો મસાલો પણ ઘરે જ બનાવી શકાય છે. એ મસાલાની સામગ્રીઓ પ્રોપર માત્રા માં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ચિપ્સ બની જશે.· આ ચિપ્સ ને ડબ્બા માં ભરી 1 week સુધી આરામ થી સ્ટોર કરી શકાય છે. તો ચલો બનાવીએ ટેસ્ટી અને ક્રિસ્પી બાલાજી જેવી જ હોમ-મેડ પોટેટો ચિપ્સ.megha sachdev
-
-
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
સમોસા
ઘવ નો લોટ મૈંદા કરતા પચવા માં સરળ એટલે ઘવ ના લોટ ના સમોસા ટેસ્ટી પણ અને હેલ્થી પણ #goldenapron3#સમર #ટેસ્ટી #સ્નેક્સIlaben Tanna
-
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
પોટેટો ચિપ્સ
પોટેટો ચિપ્સ જે બધાના ઘરમાં બનતી જ હોય છે ને લગભગ બધ્ધા ને ભાવતી હોયછે તે પછી ઘરની હોય કે રેડીમેડ હોય કે રેસ્ટોરન્ટીની હોય પણ બધ્ધા ને ભાવે એમાં પણ નાના છોકરાઓ ની તો આ જ ડિમાન્ડ હોયછે તો આજે હું ચિપ્સ બનાવું છું જે ફરળમાં લઈ શકાય ફ્રેચફરાઈડ્સ નથી બનાવતી તેમાં કોર્નફ્લોર માં કોટિંગ કરેલી હોયછે ને ફરાળી લોટમાં પણ કોટિંગ નથી કર્યું સાદી જ બનાવી છે#goldenapron3 Usha Bhatt -
-
મીની પૂરી વિથ સ્પાઇસી બટેટા નું શાક
#રોટીશગુજરાતી ઓના સવાર ના નાસ્તા ઓ માની એક ડિશજે. બઝાર માં લારી પર લોકો ખાવાનું પસંદ કરતા હોય છે Archana Ruparel -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
-
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
-
-
-
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટરઆ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.Heena Kataria
-
-
રતાળુ ફિંગર ચિપ્સ (Ratalu Finger Chips Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ રતાળુ ચિપ્સ બાળકો ને બટાકા ની ચિપ્સ તો ભાવતી જ હોય છે. પરંતુ રતાળુ દરેક ને ભાવતું નથી. રતાળુ માં ઘણાં ઔષધીય ગુણો રહેલા છે. રતાળુ ખાવાના ઘણા ફાયદા છે. જો રતાળુ ની આ રીતે ચિપ્સ બનાવી ને આપશો તો ભરેલી પ્લેટ થોડી મિનિટ માં જ ખાલી થઈ જશે. તો ચલો ઠંડી ની ઋતુ માં ગરમ ગરમ ચિપ્સ બનાવી બધાંને ખુશ કરો. Dipika Bhalla -
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12781315
ટિપ્પણીઓ (8)