આલુ પાપડી ચાટ (Alu Papdi Chat Recipe in Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦:૦૦
  1. ૧ કપમેંદો
  2. 1/2વાટકી રવો
  3. ૩ નંગબાફેલા બટેટા
  4. 2 નંગઝીણી સુધારેલી ડુંગળી
  5. કોથમીર ની ચટણી
  6. ખજૂર ની ખાટી મીઠી ચટણી
  7. 1 વાટકીઝીણી સેવ
  8. 1 વાટકીદહીં મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦:૦૦
  1. 1

    મેંદો રવો મીઠું તેલ નાખી લોટ બાંધો. દસ મિનિટ ઢાંકી રાખો.

  2. 2

    લોટમાંથી નાની નાની પૂરીઓ વણો. તેને ગરમ તેલ માં તળી લો.

  3. 3

    પછી ખજૂરની ચટણી, કોથમીર ની ચટણી, દહીં, save, ડુંગળી, બાફેલા બટેટાના નાના પીસ તૈયાર કરો.

  4. 4

    પુરીની ઉપર બાફેલા બટેટાના પીસ ગોઠવો. તેની ઉપર બધી ચટણી અને દહીં, સેવ, ઝીણી ડુંગળી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes