મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ ને 5 કલાક માટે પલાળી રાખો
- 2
ત્યાર પછી તેને મિકસર માં સરસ રીતે પીસી લો અને 6 કલાક માટે આથો આવવા રાખી મૂકો. આથો આવી જાય પછી બટાકા બાફી મેસ કરી લો.એક કડાઈ માં ગેસ પર તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો પછી તેમા સમારેલી ડુંગળી મરચા ઉમેરી થોડી વાર સાંતળી તેમાં મેસ કરેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યાર પછી ડોસા ના ખીરા માં થોડુ પાણી અને મીઠું ઉમરીને મિક્સ કરો. ગેસ પર તવો ગરમ કરી લો પછી તેમા થોડું પાણી છાંટી બરાબર લૂછી તેમાં એક ચમચો ખીરૂ લઇ ઢોસો બનાવવો. ઢોસો બરાબર શેકાઈ જાય એટલે તેમાં ઉપર બટાકાનું મિશ્રણ આ રીતે રાખી ઢોસા નો રોલ કરી લો. પછી ગરમ સંભાર સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
-
-
-
-
-
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12792225
ટિપ્પણીઓ