મોસંબીનો જ્યૂસ (orange juice recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

મોસંબીનો જ્યૂસ (orange juice recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગમોસંબી
  2. ટુકડાચાર-પાંચ બરફના
  3. 1 ચમચીચાટ મસાલો
  4. ૧ ચમચીખાંડ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૨ નંગ મોસંબી ના કટકા કરો તથા ખાંડ, ચાટ મસાલો અને બરફના ટુકડા સામગ્રી લો.

  2. 2

    ત્યારબાદ મોસંબી ના કટકા કરેલા છે તેને મોસંબી જ્યુસર માં રસ કાઢો.

  3. 3

    રસ નીકળી ગયા બાદ એક ગ્લાસમાં બરફના ટુકડા અને તેમાં મોસંબીનો રસ ઉમેરો અને તેમાં ચાટ મસાલો તથા ખાંડ ઉમેરી ને ઠંડુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

  4. 4

    તૈયાર છે મોસંબીનો જ્યૂસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes