સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે..

સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો માટે
  1. 1 કપ-સૂજી
  2. 3/4 કપ-દહીં
  3. 1/4 કપ-પાણી
  4. મીઠું- સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચી-આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ચમચીઈનો/fruit salt
  7. 1/2ચમચી-ખાંડ
  8. 2ચમચી-તેલ
  9. વઘાર માટે
  10. 3 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. મીઠા લીમડા ના પાન
  13. 1/2 ચમચીતલ
  14. કોથમીર સજાવટ માટે.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક bowl માં..સૂજી..દહીં ઉમેરી મિક્સ કરવા..

  2. 2

    ત્યારબાદ થોડું થોડું પાણી નાખવું.. અને ઢાંકીને રહેવા દેવું 15 મિનિટ માટે..

  3. 3

    15 થી20 મિનિટ પછી.. તેમાં આદુ મરચા ની પેસ્ટ.. મીઠું..ખાંડ.. તેલ નાખી ફરીથી મિક્સ કરવું..મિશ્રણ ને ઈડલી ના batter જેવું રાખવું.. જરૂર મુજબ પાણી પણ રેડવું..

  4. 4

    ત્યારબાદ ઢોકળિયા માં પાણી ગરમ મૂકી તૈયાર કરવું.. એક ડીશ માં તેલ લગાવી તૈયાર કરવી..મિશ્રણ માં ઇનો નાખી..ફરીથી હલાવી દેવું..

  5. 5

    હવે તૈયાર કરેલ ડીશ માં એ મિશ્રણ રેડી દેવું.. અને ઢોકળિયા ના કૂકર માં steam કરવા મૂકી દેવું..15 મિનિટ સુધી steam થવા દેવું..

  6. 6

    15 મિનિટ પછી ડીશ નીકળીને ઠંડી થવા દેવી..પછી કાપા પાડવા..

  7. 7

    હવે વઘાર તૈયાર કરવો...અને એ વઘાર ને કાપેલા ઢોકળા પર ચમચી થી રેડવો...

  8. 8

    ધાણા થઈ સજાવટ કરવી..તૈયાર છે ઢોકળા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર

Similar Recipes