રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટી ને બાફી તેમા કાણા પાડી તેને તળી લેવી:
- 2
એક વાસણ મા ડુગળી,ટામેટાં,મગજતરી ના બી,લસણ,આદુ,મરચા સમારી ક્શ કરી લેવા:
- 3
એક પેન મા તેલ મુકી તેમા તમાલ પત્ર,સુકુ મરચુ,તજ,લવિગ,બાદયા નાખી ગે્વી નાખી તેને પાકવા દેવી
- 4
ગે્વી એકદમ પાકી જાય બાદ તેમા બટેટી નાખી 5 મીનીટ રાખી ગેસ બંઘ કરી દેવો:
- 5
તૈયાર છે દમ આલુ:
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
પાંઉ ભાજી (pav bhaji recipe in gujrati)
#મોમ#goldenappron3#Week16મારા બાળક ની પી્ય છે. Dhara Vaghela -
-
-
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
-
-
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
-
-
દમ આલુ (dum Aalu recipe in gujarati)
#ટ્રેડિંગ #વીક1 બટેટા તો બધાં ના પ્રિય હોય બટેટા કોને નાં ભાવતાં હોય લગભગ બધાં ને ભાવતા જ હોય તો મે નાની બટેટી નું દમ આલુ બનાવ્યું છે બટેટા ને અલગ અલગ renovitiv કરીએ એટ્લે બાળકો ને તો મજા પડી જાય અને હોંશે ...હોંશે... જમી લે.... Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12806670
ટિપ્પણીઓ (2)