રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રવા મા એક વાટકો મોળું દહીં
નાખી જરૂર પડે તો પાણી નાખી બરાબર હલાવી લેવું અને ખીરુ તૈયાર કરો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી સમારેલું ટમેટું મરી પાઉડર નીમક સ્વાદ મુજબ નાખી અપ મ નુ ખીરુ તૈયાર કરો ત્યાર પછી ગેસ ચાલુ કરી એક કડાઈ માં તેલ ગરમ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં એક ચમચી તલ નાખી પલાળેલા રવા ના ખીરા મા નાખી દસ મિનિટ સુધી ઢાંકી ને મૂકી દો - 2
નારિયળ સીંગદાણા ની ચટણી બનાવવા માટે શેકેલા સીંગદાણા નારિયળ ની છાલ કાઢી લેવી અને તેમા લીલા મરચા નીમક સ્વાદ મુજબ મોળું દહીં નાખી મિક્સર જારમાં લઈ પીસી લેવી
- 3
કેરી ની ચટણી બનાવવા માટે કેરી ના કટકા મા નીમક સ્વાદ મુજબ એક ચમચી ખાંડ નાખી મિક્સર જારમાં પીસી લેવું આ ચટણી મારા રેસીપી લીસ્ટ છે
- 4
દસ મિનિટ પછી અપ મ પેન માં તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકવું હવે તૈયાર કરવામાં આવેલા ખીરા મા ચપટી સોડા નાખી બરાબર હલાવી લેવું આ ખીરા ને ગરમ અપ મ પેન ખાના માં અડધા સુધી ભરી પાચ મિનિટ સુધી ઢાંકી રાખો પાચ મિનિટ પછી ચેક કરી લો ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ફુલી જાય એટલે તેને પલટાવી બીજી બાજુ એક મિનિટ રહેવા દો અને પછી ગેસ બંધ કરી પ્લેટ માં મૂકી તૈયાર કરવામાં આવેલી ચટણી સાથે સર્વ કરો
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
-
-
-
-
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#MRCઆ એક ફટાફટ બનતી વાનગી છે અને ટેસ્ટ માં નાનાં મોટા બધાં ને ભાવે છે..બધાં શાકભાજી નાખેલ હોવાથી હેલ્થી પણ છે તમે આ વાનગી બ્રેકફાસ્ટ કે ડીનર મા બનાવી શકો છો Suchita Kamdar -
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
-
-
More Recipes
ટિપ્પણીઓ (13)