ભરેલા રીંગણ

Swara Mehta
Swara Mehta @cook_21784538
સૂરત
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ રીંગણ
  2. ૨ નંગબટાકા
  3. ૩ નંગડુંગળી
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીમરચું
  6. ૪ ચમચીધણાજીરૂ
  7. ૩ ચમચીચણા નો લોટ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીખાંડ
  10. લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીઅજમો
  12. ૧/૨ ચમચીજીરૂ
  13. ૧/૨ ચમચીરાઇ
  14. ૧ ચમચીતલ
  15. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  16. ૧ ચમચીલસણની પેસ્ટ
  17. ૫-૬ ચમચી તેલ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા રીંગણ,બટાકા અને ડુંગળી ને ધોઈ છાલ દિતિયા કાઢી લો.અને રીંગણ અને બીજા માં ઉપર અને નીચે થી કાપા પાડી લો..

  2. 2

    પછી એક થાળી માં બધા મસાલા લઈ લો અને તેમાં એક ડુંગળી ઝીણી સમારી લો

  3. 3

    પછી બધા મસાલા મિક્સ કરી તેમાં અજમો અને જીરૂ સહજ હાથે થી મસળી લો અને લીંબુ નો રસ અને ૩ ચમચી તેલ ઉમેરો

  4. 4

    પછી મસાલો રીંગણ માં બરાબર દબાવી ને ભરી લો એજ રીતે બટાકા અને ડુંગળી માં પણ ભરી લો.

  5. 5

    પછી કુકર માં તેલ લઇ તેમાં રાઈ નાખો.. તતડે એટલે ભરેલું શાક ઉમેરો.અને ૧/૨ કપ જેટલું પાણી ઉમેરી અને ૧ વ્હિસલ વાગે પછી ગેસ ૫ મિનિટ ધીમો રાખો

  6. 6

    તૈયાર છે ભરેલા રીંગણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Mehta
Swara Mehta @cook_21784538
પર
સૂરત

Similar Recipes