વૅજ બિરયાની

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ

વૅજ બિરયાની

બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 min
3 લોકો
  1. 1નાનું કેપ્સિકમ
  2. 1ટામેટું
  3. 1 નાની વાટકીવટાણા
  4. 1-2medium size ના બટેકા
  5. ફણસી જીની સુધારેલી
  6. આદુ એક નાનો કટકો ખમણેલો
  7. લીલા મરચા 3-4 જીના સુધારેલા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. મરચું 1-2 ચમચી જરૂરિયાત અનુસાર
  10. 2 ચમચીબિરયાની મસાલો
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. બાસમતી ચોખા 2 વાટકા (તેના છુટા ભાત બનાવા)
  13. વાઘર માટે
  14. 4-5 ચમચીતેલ
  15. રાઈ તથા જીરું
  16. હિંગ
  17. તમાલપત્ર તથા લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

25-30 min
  1. 1

    સૌપ્રથમ બધી જ સબ્જી ને નાની નાની કટ કરી લો. અને ભાત ને બરાબર ચડાવી લો.

  2. 2

    ત્યાર બાદ આ સબ્જી ને બરાબર ધોઈ ને તેને તેલ માં રાઈ તથા જીરું નો વઘાર કરી અને તેમાં આદુ મરચા તથા તમાલપત્ર અને તાજ લવિંગ નો વઘાર કરી ને તેમાં બધા વેજિટેબલે સોતળો.

  3. 3

    10-12 મિનીટ ધીમા તાપ પર સોતલ્યા બાદ તેમાં મીઠું, મરચું, હળદર અને બિરયાની મસાલો એડ કરી ને મસાલા ને બરાબર ચડવા દેવું.

  4. 4

    મસાલો બરાબર ચડી જાય પછી તેમાં ભાત ઉમેરી મિક્સચ ને બરાબર મિક્સ કરવું અને તૈયાર થઇ જાશે તમારી સ્વાદિષ્ટ અને સરળ વેજ બિરયાની.

  5. 5

    આ બિરયાની પાપડ, રાઈતા તથા દહીં સાથે ખાવા માં બવ જ સરસ અને ટેસ્ટી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર
Veraval

Similar Recipes