વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 2 કપતરબૂચ કાપેલું
  2. 1/4 ચમચીમરી પાઉડર
  3. 1/4 ચમચીસંચળ પાઉડર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 5-7ફુદીના ના પાન
  6. 2-3બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તરબૂચ ના ટુકડા કરી મિકસર માં ક્રશ કરી લો

  2. 2

    તેમાં ફુદીના ના પાન,મીઠું, સંચળ પાઉડર, મરી પાઉડર નાંખી ફરી થી ક્રશ કરી લો.

  3. 3

    ગળણી થી ગાળી લેવું. હવે સર્વિગ ગ્લાસમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes