રેડ ગ્રેવી  પાસ્તા (red greavy pasta in gujarti)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#સ્નેક્સ
આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે.

રેડ ગ્રેવી  પાસ્તા (red greavy pasta in gujarti)

#સ્નેક્સ
આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 300-ગ્રામ પાસ્તા
  2. 5- ટામેટા બોઇલ કરેલા
  3. 1-કાંદો
  4. 1/2,કેપ્સિકમ કટ કરેલું
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ-જરુર મુજબ
  6. 1 ચમચીઓરેગાનો-જરુર મુજબ
  7. મીઠું સ્વાદનુસાર
  8. ચીઝ- સ્વાદનુસાર છીણી ને

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ટામેટા ને પાર બોઇલ કરી ને ઠંડા કરી તેની છાલ ઉતારી લેવી. પછી કાંદાકેપ્સિકમ,આદુ અને મરી નો પાઉડર કરી લો.

  2. 2

    પેન માં તેલ નાખી ને આદુ મરચા ની પેસ્ટ,કાંદા નાંખી ને સાંતળો.

  3. 3

    પછી તેમાં ટામેટા ની છાલ કાઢી ને સમારેલ જીણા ટુકડા, કેપ્સિકમ નાખો.આ બધું એકદમ સાંતળવા દેવું.

  4. 4

    હવે તેમાં મીઠું,ઓરેગાનો,પેપરિકા નાખી ને બરાબર હલાવો. અને ઉપર થી ટેસ્ટ મુજબ ચીઝ નાખીને સર્વ કરો..ગરમાગરમ રેડ ચિઝી પાસ્તા.સર્વ કરવા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes