અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વ્હાઇટ સોસ બનાવવા માટે એક પેન માં બટર ગરમ કરી એમાં મેંદો ઉમેરો.તેને 1 મિનિટ શેકો.પછી તેમાં દૂધ ઉમેરી હલાવો.ગાઠા ન પડે એ ધ્યાન રાખવું.થોડું ઉકળે પછી મરી ને નમક ઉમેરવા.ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.વ્હાઈટ સોસ તૈયાર છે.
- 2
બીજા પેન માં બટર ગરમ કરી લસણ ની પેસ્ટ સાંતળો.તેમાં ડુંગળી કેપ્સિક. ઉમેરી સાંતળી તેમાં પાણી એડ કરી ગરમ થાય એટલે મેગી ઉમેરો.મેગી ચડી જાય પછી મેગી મસાલો ઉમેરવો.બધું મિક્સ કરી.તેમાં વ્હાઈટ સોસ ઉમેરી દો.
- 3
બધું મિક્સ કરી ઉતારી એક બાઉલ માં લઇ તેમાં ઓરેગાનો,ચીલીફલેક્સ,ચીઝ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆમ તો આપણે પીઝા બનાવતા હોય પણ બાળકો ને કાઈક નવું જોઈએ તો મેગી તો બાળકો ને બહુ જ પ્રિય હોય અને તેના પીઝા મળે એટલે બાળકો ખુશ ...અમારા ઘરે બાળકો ની સાથે મોટા ને પણ આ પીઝા બહુ જ ભાવે છે Ankita Solanki -
સ્ટી્ટ સ્ટાઈલ વેજ ચીઝ મેગી(vej maggi recipe in Gujarati)
મેગી એ નાના મોટા બધાને જ ભાવતી હોય છે.મેંદાની બનતી આ મેગી શરીર માટે ફાયદાકારક નથી તો પણ બાળકો ખાવા માટે જીદ કરે તો આ રીતે બનાવી ને આપી શકાય. Mosmi Desai -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઆજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી. Mayuri Doshi -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
મેગી સમોસા (Maggi Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસમોસા અલગ અલગ ખાવા ની અને બનાવા ની મજા પડે છે.મે જૈન બનાવ્યા છે.તમે ડુંગળી પણ નાખી શકો છો. Jenny Shah -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
ચીઝ પેરી - પેરી મેગી (Cheese Peri-Peri Maggi Recipe in Gujarati)
જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે અપડી મનપસંદ મેગી જેવું બીજું કંઈ ના થાય! ઘણી બધી યાદો આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ સાથે જોડાયેલી છે. શાળા થી આવીને જ્યારે ભૂખ લાગતી, કે પછી કંઇક આઇટમ ખવી હોય ને મેગી યાદ આવે, આપડા બધાના બાળપણ નો સાથ છે મેગી. નિયમિત તો આપડે બધા મેગી ખાતા જ હોય, પરંતુ એમાં તોડો વધારે મસાલો ને ચીઝ નાખીએ તો મજાજ અલગ છે.#MaggiMagicInMinutes #maggimagicinminute #collab #magicemasala #maggi #noodles #MaggiNoodles #2minutenoodles #tasty #spicy #tangy #snacks #cheesy #creamy #PeriPeri #periperinoodles #creamynoodles #cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
મેગી ઉતપમ
#AVમેગી અને ઉતપમ બેવ બાળકો ને ભાવતી વાનગી છે. પણ બેવ વાનગી નુ મીશ્રણ મોટા અને નાના બેવ માટે આકર્ષિત કરે છે. અને મેગી પણ ઘરે જ બનાવેલ હોય તો બાળકો ના સ્વાસ્થ્ય ની પણ ચિંતા રહેતી નથી. Mira Rughani -
મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏 Sweetu Gudhka -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12856661
ટિપ્પણીઓ (8)