બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)

hetal patt
hetal patt @hetal189

#Goldenapron3
#સ્નેકસ

બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)

#Goldenapron3
#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ એક પેકેટ
  2. 8-10બટેટા બાફેલા
  3. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2ચમચી હળદળ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1/2ચમચી મરચું પાઉડર
  8. મીંઠો લીમડો
  9. ચમચીજીરું અડધી
  10. 2 ચમચીતેલ
  11. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં જીરું લીમડો આદુ મરચાં ની પેસ્ટ નાખો.હવે બટેટા નાખી મસાલો કરી મીકસ કરો.

  2. 2

    હવે તૈયાર કરેલ મસાલો બ્રેડ પર લગાવો.

  3. 3

    હવે તેના પર બીજી બ્રેડ મૂકી કટ કરો.હવે તેને ભજીયાં ના ખીરા માં ડીપ કરી તાળો.

  4. 4

    તો તૈયાર છે ગરમાગરમ પકોડા.વરસાદી વાતાવરણમાં પકોડા ની મજા જ કંઈક અલગ છે.તેને આંબલી ની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes