વેજ.ચીઝ મસાલા મેગી(Veg.Cheez Masala Maggi Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 3પેકેટ મસાલા મેગી (12 રુ વાળા)
  2. 2ડુંગળી
  3. 2ટામેટાં
  4. 1નાનુ કેપ્સીકમ
  5. 4લીલાં મરચાં
  6. (બધાં શાક ઝીણા સમારી લેવાં)
  7. 1 ચમચીકોથમીર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીધાણા જીરું
  10. 1/4 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1ચીઝ ક્યુબ (છીણી લેવું)
  13. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરો.પછી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.2 મિનિટ સંતળો.પછી ટામેટાં, લીલાં મરચાં અને બધાં મસાલા ઉમેરી ઢાંકી દો.બીજી બાજુ જરૂર મુજબ તપેલીમાપાણી ગરમ કરવા મુકો.

  2. 2

    મસાલો થાય ત્યાં સુધી એક બાઉલમાં મેગી અને મસાલો અલગ અલગ કાઢી લો.ટામેટાં નરમ થાય અને તેલ છોડે પછી મેગી મસાલો ઉમેરી મિક્સ કરી લો.હવે મેગી ઉમેરી 2 મિનિટ સાંતળો.

  3. 3

    હવે ઉકળતું પાણી ઉમેરો.2 મિનિટ બાદ છીણેલૂ ચીઝ ઉમેરી મિક્સ કરી ઢાંકી દો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી કોથમીર છાંટી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ વેજ ચીઝ મસાલા મેગી 😋😋🍜🍜

  5. 5

    શાક માં વટાણા,ગાજર અને કોર્ન પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes