સ્પાઇસી મગ(spicy mug in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને 1/2કલાક પલાળી દો પછી કૂકરમાં બે થી ત્રણ સિટીમાં પકાવી લો
- 2
મગ બફાઈ જાય પછી એક વાસણમાં છાશ અને ચણાના લોટને મિક્સ કરી લો પછી ગેસ ઉપર એક વાસણમાં રાખી એની અંદર ચણાના લોટ અને છાશ નાખી સરખી રીતે હલાવો પછી એની અંદર હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો લીંબુ લીમડાનું પાન આદુ મરચાની પેસ્ટ નાખીને ધીમે આંચે હલાવો
- 3
પછી એની અંદર મગને નાખી દો અને હલાવો પછી એક કડાઈમાં તેલને ગરમ કરી અને એની અંદર એક ચમચી લસણની ચટણી અને હિંગ લાલ મરચું લીમડાનાં પાન નાખીને વઘાર કરો
- 4
મગ થઈ જાય પછી ગેસ બંધ કરી અને સ્પાઇસી મગ ને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કોથમીરથી ગાર્નિશ કરો
- 5
તો તૈયાર છે સ્પાઇસી મગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
-
-
-
-
-
-
-
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
#ભાતનમસ્તે મિત્રોબધા મજામાં હશો હમણાં lockdown ચાલે છે તો બધા જ ઘરમાં હશો આપણે રોજ શાકભાજી મળતા ન હોવાથી ઘરમાં જે વસ્તુ હોય તેનાથી ચલાવતા શીખી ગયા છીએ અને એમાં પણ ગુજરાતની ગૃહિણીઓ હોય એટલે કંઈ કહેવું જ ન પડે બહેનોને અવનવી વાનગીઓ બનાવતા આવડતી હોય છે તો આજે હું એવી જ એક સરસ મજાની વાનગી કે જે બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે તો હા હું આજે લાઈવ સ્ટીમ ઢોકળા લઈને આવી છું Dharti Kalpesh Pandya -
ફુદીના મુઠીયા(fudina muthiarecipes in Gujarati)
#goldenapron# week 23# માઇઇબુક# પોસ્ટ 6Madhvi Limbad
-
-
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
વેજ ચિઝી હાંડવો(Spicy veg. Cheesy Handvo recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ8#માઇઇબુક#post9 Sudha Banjara Vasani -
-
-
-
તીખા ખાટા ઢોકળા(tikha khata dhokala inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ3 Sudha Banjara Vasani -
-
-
-
સ્પાઈસી ભાજી વીથ રોટલા (Spicy Bhaji with Rotla)
#માઇઇબુક #પોસ્ટ3 #વિકમીલ૧#મીલ #સ્પાઇસી #તીખી Smita Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12897768
ટિપ્પણીઓ (7)