પનીર ભૂર્જી(Paneer bhurji in Gujarati)

પનીર ભૂર્જી(Paneer bhurji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને બે ભાગ કરો. 1/2 ખમણી લો.અને અડધા ના નાના ટુકડા કરી લો.ત્યારબાદ ચીઝ પણ ખમણી લો.ત્યારબાદ પનીર ના ટુકડા ને ગુલાબી તળી લો.
- 2
પછી લસણ ડુંગળી અને આદુ ની પેસ્ટ કરી લો અને ટામેટા ની ગ્રેવી કરી લો. ત્યારબાદ એક કડાઈ મા તેલ અને ધી ગરમ કરવા મૂકો.તેલ થઈ જાય એટલે તેમાં સૂકા મરચા તમાલપત્ર તજ લવિંગ બધું નાખી તરતજ પંજાબી મસાલો એડ કરી લસણ ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી દો.
- 3
જરાવાર પછી ટામેટા ની ગ્રેવી ઉમેરી હલાવી લૉ.ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો.પછી તેને થોડીવાર ઉકળવા દો. તેલ છૂટું પડે પછી તેમાં મલાઇ નાખી દો.અને જરાવાર પછી ચીઝ અને પનીર નું ખમણ નાખી પનીર ના ટુકડા પણ એડ કરી દો.
- 4
આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે કોથમીર અને ગરમ મસાલો છાંટી ઉતારી લો. આ ત્યાર છે પનીર ભુર્જી નું પંજાબી શાક.આ ખુબજ ટેસ્ટી લાગે છે.તેને પરોઠા નાન કુલચા બધા સાથે ખાવાની મજા અલગ જ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મખની(Paneer Makhni Recipe in Gujarati)
બાળકો હંમેશા કહે મમ્મી પનીર નું શાક બહાર જેવું બનાવ અને આ રેસિપી બનાવી મેં તેમને ખુશ કરી દીધા ,તેમજ ખૂબ જ ઓછા સમય માં બની જાય છે#GA4#week4Sonal chotai
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
-
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
-
-
-
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
-
પનીર લબાબદાર(paneer labdadar ઈન Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_7 #વિકમીલ૧ #સ્પાઇસી ખુબ જ સરસ, સ્વાદિષ્ટ અને લાજવાબ છે આ પનીર લબાબદાર.... Hiral Pandya Shukla -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
પનીર ભૂર્જી & કુલચા(Paneer bhurji & kulcha recipe in gujarati)
#નોર્થપનીર ની સબઝી અને નાન કે કુલચા આ એક બેસ્ટ ઓપ્શન છે લંચ અથવા ડિનર માટે. પનીર ભૂર્જી એક સરળ અને ઝડપ થી બની જતી સબઝી છે. તેમજ સ્વાદિષ્ટ પણ ખરી જ. આ એક પંજાબી ડિશ છે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ (10)