પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)

#goldenapron3 #week22 #namkeen
(Pauva no chevdo recipe in Gujarati)
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen
(Pauva no chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને ચાળીને સાફ કરવા, દાણા, દાળીયા, મરચાં અને લીમડાને પણ તૈયાર રાખવા, એક વાડકામાં પૌંઆ ને ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવા. પૌંઆ શેકાઈ એટલે વાટકો બાજુમા મુકી દેવો.
- 2
બીજા વાડકામાં તેલ ગરમ થાય એટલે સીંગદાણા, દાળીયા, મરચાં ના ટુકડા અને લીમડાને વારા ફરતી તળી લેવા.
- 3
બાજુમા મુકેલા શેકેલા પૌંઆ મા દળેલી ખાંડ, લાલ મરચું, પાઉંભાજી નો મસાલો, મીઠું સ્વાદાનુસાર નાખવું,હવે વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમાં તલ અને હળદર નાખી ગરમ થાય એટલે પૌંઆ મા નાખી બધુ મિકસ કરી દેવું.
- 4
તળેલા સીંગદાણા, દાળીયા, મરચાં અને લીમડો પણ ઉમેરી મિકસ કરી દેવુ, પૌંઆ નો ચેવડો તૈયાર છે.
- 5
ચેવડો ઠંડો પડે એટલે ડબ્બા મા ભરી દેવો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી#goldenapron3Week8Puzzle Word - Peanutહોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
નમકીન પિનટ(namkin peanut in Guajarati)
#goldenapron3#week22(Namkeen recipe in gujarati) Bhavnaben Adhiya -
-
પૌંઆ ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#TC#cookpadgujarati#CB3#week૩#povachevdo Jagruti Chauhan -
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva in Gujarati)
#goldenapron3#week22#namkin#માઇઇબુક પોસ્ટ2 Badal Patel -
પાપડ પૌંઆ ચેવડો (Papad Pauva Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#CookpadIndia#Cookpadgujarati#cookpad ભારત દેશના બધા ભાગોમાં વિક્રમ સંવત પ્રમાણે વર્ષના અંતિમ માસ આસોની અમાસ એટલે દિવાળી. મોટે ભાગે અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ એટલે કે આખું અઠવાડિયું આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. પરંતુ, અઠવાડિયા દશ દિવસ અગાઉથી શરુ કરી અને છેક દેવ-દિવાળી સુધી સહુ આ તહેવાર મનાવે છે. આપણા ચોમાસું પાકો આ સમયે લેવાઈ ગયા હોય છે અને નાના ખેડૂત કે મજૂરથી શરુ કરી સમગ્ર અર્થ-વ્યવસ્થામાં આવક હોવાથી સહુ ખર્ચ કરવાની અને ખુશાલી મનાવવાની સ્થિતિમાં હોવાથી આ તહેવાર સમગ્ર રીતે ખુબ આનંદ ઉલાસ અને ખુશીથી મનાવાય છે. ઐતિહાસિક અને ધાર્મિક રીતે પણ આ તહેવારનું અનેરું મહત્વ છે. પ્રભુ રામ રાવણ વધ કરી આ દિવસે અયોધ્યા પહોચ્યા હતા. અંધારી અમાસની રાતને પ્રકાશના દીવડાઓથી શણગારીને દિવાળી મનાવવાની પરંપરા ત્યારથી ચાલી આવે છે. વળી, જીવનમાં જે કોઈ પણ પ્રકારનો અંધકાર હોય તેને પ્રકાશ દ્વારા દૂર કરી શુભ જીવન બનાવવાનો આ તહેવારનો ઉમદા હેતુ પણ છે. આ દરમ્યાન દરેક લોકો ઘરમાં ખુબ સરસ મીઠાઈઓ અને અલગ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા પણ બનાવે છે.મે પાપડ પૌંઆ થી શરૂઆત કરી છે.આગળ હજી બીજા ઘણા નાસ્તા અને મિઠાઈઓ પણ બની રહ્યાં છે. Komal Khatwani -
-
રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)
Ringan no odo recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
હાજીખાની પૌંઆ નો શેકેલો ચેવડો (Hajikhani Pauva Roasted Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpadindia#Cookpad Gujarati#Medals#Win Krishna Dholakia -
-
-
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (4)