રોઝ ડાલગોના લસ્સી (Rose dalgona lassi recipe in gujarati)

રોઝ ડાલગોના લસ્સી (Rose dalgona lassi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ છ થી સાત ચમચી દહીં ને ગરણી મા કાઢો અને તેને એક કલાક સુધી એમ જ રહેવા દો. બધું પાણી નિતારી લેવાનું છે.ત્યારબાદ બીજા વાસણમાં દહીં નાખો અને તેમાં ચારથી પાંચ ચમચી દળેલી ખાંડ નાખો અને તેને સાદી રીતે બ્લેન્ડ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં બરફના ટૂકડા નાંખો અને સરખી રીતે મિક્સ કરી લો. આ રીતે સાદી લસ્સી તૈયાર કરો અને તેને થોડીવાર ફ્રીઝ માં રહેવા દો. દહીમાંથી બધું પાણી નીકળી જાય ત્યારબાદ તને એક વાસણમાં કાઢી તેમાં 1 ચમચી દળેલી ખાંડ અને રોઝ સીરપ નાંખીને સરખી રીતે મિક્સ કરી લો.
- 3
તમે જોઈ શકો છો કે ક્રીમ તૈયાર થઈ ગઈ છે. ત્યાર બાદ એક ગ્લાસમાં સૌથી પહેલા રોઝ સીરપ નાખો ત્યાર બાદ ચારથી પાંચ ચમચી તૈયાર કરેલી ક્રીમ ઉમેરો અને ફરીથી રોઝ સીરપ નાખો.
- 4
ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલી સાદી લસ્સી ઉમેરો અને તેને ડ્રાયફ્રુટ ની કતરણ અને રોઝ સીરપ થી ગાર્નિશ કરો. તૈયાર છે આપણી લસ્સી જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
-
રોઝ લસ્સી(rose lassi recipe in gujarati)
#સાતમ આજે ઘર ના દહીં માં ખાડ અને રોઝ સીરપ + અખરોટ મિક્સ કરી ઝટપટ લસ્સી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
-
-
-
રોઝ ગુલકંદ શાહી લસ્સી (Rose Gulkand Shahi Lassi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : રોઝ ગુલકંદ શાહી લસ્સી One of my favourite sweet lassiલસ્સી બધી જ ફલેવર ની ભાવે 😋ગરમી ની સિઝનમાં ઠંડી ઠંડી લસ્સી નો એક ગ્લાસ મલી જાય મજા પડી જાય. Sonal Modha -
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#WDCખાસ કરીને ઉનાળાની હવે શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં ઠંડક આપનાર રોઝ લસ્સી જે બહુ ઝડપી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 13રોઝ લસ્સીWo LASSI Bahot Swadist thi... Ye Lassi Bhi Swadist Hai....Wo Kal Bhi Pas Pas Thi... Wo Aaj Bhi Karib Hai... અમે સ્કૂલ - કૉલેજમાં હતાં ત્યારે ૩ થી ૬ ના શૉ માં Moovie જોઈ "કિશોર " ની રોઝ લસ્સી અવશ્ય પીતા.... હજી પણ એનો સ્વાદ રાજમા છે... આજે એ લસ્સી ની યાદ આવી ગઈ.... એકલાં એકલાં બનાવી અને બધ્ધી જ Friends ને ફોન કરી... બતાવી ... બતાવી ને એકલાં એકલાં પી પાડી..હાય..... Ketki Dave -
રોઝ ડ્રાયફ્રુટ લસ્સી (Rose Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
રોઝ ડ્રાયફ્રુટ લસ્સી (Rose Dryfruit Lassi Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SFહમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
-
-
More Recipes
ટિપ્પણીઓ