શેર કરો

ઘટકો

  1. 2પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1પેકેટ ઓરીયો બિસ્કીટ
  3. 1પેકેટ બોરર્બોન બિસ્કીટ
  4. 3-4 ચમચીચોકલેટ સીરપ
  5. 1-1/2 કપ દૂધ
  6. 1 વાટકીબૂરું ખાંડ
  7. 1પેકેટ રેગ્યુલર ઈનો
  8. 2પેકેટ જેમ્સ
  9. 1dairy milk
  10. કેક માટે વાસણ
  11. 1 ચમચીઘી
  12. 1 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા બિસ્કીટ ને હાથેથી કટકા કરી મિક્સરમાં પાઉડર જેવું ક્રશ કરી લો.

  2. 2

    બિસ્કીટ પાવડરમાં ચોકલેટ સીરપ બૂરું ખાંડ અને દૂધ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ ઈનો એક પેકેટ નાખી એક જ ડાયરેક્શનમાં બરાબર મિક્સ કરો કેક ના મોલ્ડ ને ઘી અને મેંદા થી ગ્રીસ કરો.

  4. 4

    ત્યારબાદ હેલોજન ઓવનમાં 150℃ પર 40 મિનિટ સેટ કરી કેક બેક થવા મૂકો.

  5. 5

    ટુથપીક ની મદદથી કેક ચેક કરો જરૂર લાગે તો 5 10 મિનિટ વધારે રહેવા દો. થોડું ઠરે પછી કેક અનમોલ્ડ કરો.

  6. 6

    બાળકોની પ્રિય કેક રેડી છે.

  7. 7

    કેક ને જેમ્સ બિસ્કીટ અને ચોકલેટ થી ડેકોરેટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shyama Mohit Pandya
Shyama Mohit Pandya @cook_22001821
પર
Junagadh

Similar Recipes