રાંધવાની સૂચનાઓ
- 1
3 વાટકી ચોખા અને 1 વાટકી અડદ દળ ને એક રાત પલાળી પીસી લો પછી તેમાં 1 ચમચી છાસ અને મેથી ના 7 8 દાણા નાખી આથો આપો 6 થી 7 કલાક.હવે તેમાં મીઠું અને 1 ચમચી ફ્રુઈટ સોલ્ટ નાખી ઈડલી મેકર માં તેલ લગાવી ઈડલી મુકો.
- 2
10 મિનિટ માં ઈડલી ત્યાર.
- 3
ટોપરની ચટણી માટે લીલા નારિયેળ નું છીણ 2 ચમચી દહીં કોથમીર આદુ મરચા દાળિયા કોથમીર મીઠું બધું મિક્સ કરી ક્રશ કરી લેવું પછી વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ અડદ દાળ અને લીમડો મૂકી તે વઘાર ચટણી માં રેડો.
- 4
તુવેર દાળ ને બાફી લો એક વાટકી કાપેલી દૂધી ને પણ બાફી લો હવે એક પેન માં 1 પાવરુ તેલ મૂકી તેમાં રાઈ તમાલપત્ર બાદયુ સૂકું મરચું લીમડો આદુ મરચા અને કાંદા નાખી સાંતળો હવે તેમાં ટમેટાં ની પેસ્ટ નાખો બરાબર ચડે એટલે પછી 1 ચમચી હળદળ2 ચમચી લાલ મરચું 2 ચમચી સંભાર મસાલો મીઠું ખાંડ અને લીંબુ નાખી તેમાં દાળ નાંખી પકાવો. હવે ઉપર થી કોથમીર નાખો.
- 5
લો ત્યાર છે ઈડલી સંભાર ચટણી અને છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
-
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
ઈડલી સંભાર
#goldenapron2Week13Kerala ચાલો મિત્રો આજે આપણે કેરાલાની ફેમસ ડીશ ઇડલી સંભાર બનાવતા શીખીએ જે એકદમ સરળતાથી ઘરે બની શકે છે Khushi Trivedi -
-
-
-
વઘારેલી સંભાર ઈડલી (vaghareli Sambhar idli recipe in Gujarati)
#માઇઇબુક#વિકમીલ ૧#સ્નેકસ Heena Upadhyay -
ઈડલી સંભાર
#RB6#WEEK6- અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન વાનગીઓ અવાર નવાર બને છે કેમકે બધા ને આ વાનગીઓ ખૂબ પ્રિય છે.. તેમાં ઈડલી સંભાર બધાને ભાવે છે પણ સૌથી વધુ મારા પપ્પા ને ભાવે છે.. તમે પણ તમારા પરિવારજનો માટે કોઈ વાનગી બનાવો અને તેમને ખુશ કરો.. Mauli Mankad -
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
-
-
-
-
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#south_indian#breakfast#dinner Keshma Raichura -
-
More Recipes
ટિપ્પણીઓ (3)