મોસંબી નું જ્યુસ(mosabi juice recipe in Gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara

મોસંબી નું જ્યુસ(mosabi juice recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2પાકેલી મોસંબી
  2. 1લીંબુ
  3. 2 ચમચીસાકર
  4. ચપટીસંચર પાઉડર (ઓપસનલ)
  5. 4 ટુકડાબરફ
  6. થનડું પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોસંબીને વચ્ચે થી કાપી એના બિયા કાઢી લો.

  2. 2

    ત્યારબાદ છાલ કાઢી ને મોસંબી ને જ્યુસર માં લઇ લો. એમાં અર્ધી ચમચી લીંબુ નો રસ ને સાકર ઉમેરો જરૂર મુજબ પાણી નાખી જ્યુસ બનાવી લો.

  3. 3

    જ્યુસ ને ગરણી થી ગાળી લો.એક ગ્લાસ માં 2 બરફ ના ટુકડા નાખી જ્યુસ ઉમેરો. ઉપરથી સંચર પાઉડર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes