ઢોંસા (ચટણી)

RITA
RITA @RITA2

ઢોંસા (ચટણી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1 વાટકીદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. સાજીના ફુલ જરુર મુજબ
  6. રેડ ચટણી જરુર મુજબ
  7. પાણી જરુર મુજબ
  8. સવૅ કરવા માટે
  9. સંભાર
  10. સાઉથ ઈન્ડીયન ચટણી
  11. 1 વાટકીદાળીયા ની દાળ
  12. 1 વાટકીતાજુ ટોપરુ
  13. નીમક સ્વાદ મુજબ
  14. દહીં જરુર મુજબ
  15. લીલા મરચાં જરુર મુજબ
  16. ચટણી વધાર માટે
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીઅડદની દાળ
  19. 7,8મીઠા લીમડા ના પાન
  20. 3,4સુકા લાલ મરચા
  21. રેડ ચટણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા ને પાણીથી ધોઈને સાત આઠ કલાક પલળવા. મીક્ષ્ચર મા ક્રશ કરી લેવા. કરકરુ ક્રશ કરી લેવુ. પછી સાત આઠ કલાક આથો આવવા માટે હુફાળી જગ્યા એ મુકી દેવું.આવી રીતે ઢોંસા નુ ખીરુ તૈયાર કરવું.

  2. 2

    આવી રીતે બધા ઢોંસા બનાવી લેવા.ઢોંસા ઉપર ટામેટાં ની ઈન્સટન્ટ ચટણી લગાવી દેવી. ચટણી બનાવવા માટે ની રેશીપી મે પહેલા કુકપેડ મા બનાવી ને મુકી છે તેમાંથી મલી જશે.

  3. 3

    સાઉથ ઈન્ડીયન ચટણી બનાવવા માટે દાળીયા, ટોપરુ,લીલા મરચા,દહીં અને નીમક બધુ નાખી ને મીક્ષ્ચર મા ક્રશ કરી લેવી. ઉપર આપેલ મુજબ વધારના મસાલા થી ચટણી વધારી લેવી.

  4. 4

    મે સંભાર બનાવ્યો છે. ઢોંસા તૈયાર છે તો હવે ઢોંસા સવૅ કરુ છું.

  5. 5

    મે ઢોંસા ને ટામેટાં ચટણી, સાઉથ ઈન્ડીયન ચટણી અને સંભાર સાથે સાથે સવૅ કરું છુ.તો તૈયાર છે ઢોંસા સાથે રેડ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
Wah....ame pan kale બનાવ્યા હતા

Similar Recipes