બીટરૂટ હલવો (beetroot recipe in gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#goldenapron3.#week23
( vrat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ના ખમણ ને તપેલા માં ઘી મૂકી સાંતળો પછી દૂધ ઉમેરી ચઢવા દો પછી ખાંડ નાંખી હલાવી લો,ઘટ્ટ થાય એટલે ગેસ ઉપર થી નીચે ઉતારી લો
- 2
હવે ઇલાયચી પાઉડર મિકશ કરો,બાઉલમાં કાઢી ટોપરાંનુ ખમણ અને કાજૂ બદામ થી ગાર્નીશ કરો
- 3
લો તૈયાર છે બીટ નો હલવો,જે મોળાકત હોય કે જયા પાર્વતી કે પછી ફૂલ કાજલી વ્રત માં ખાય શકાય છે.ઝડપ થી બની જાય છે અને ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
-
-
-
બીટ ના પેંડા (Beetroot Peda Recipe In Gujarati)
#RC3 ગૌરી વ્રત ના તહેવારો આવ્યા, આ વ્રત માં મીઠું વગર નું ફરાળ કરવાનું હોય છે. આજે મેં બીટ ના પેંડા બનાવ્યાં ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani -
-
બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
હેલ્થી બીટ ની ટેસ્ટી રેસિપી મારાં કિડ્સ માટે હું હંમેશા બનાવતી રહું છું.. Madhavi Cholera -
બેસન ના લાડું(besan ladu recipe in Gujarati)
Besan na ladu recipe in Gujarati#goldenapron3# sweet Ena Joshi -
-
બીટરૂટ નો હલવો (Beetroot halwa recipe in gujarati)
#goldenapron3#week-20#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હલવો Dimpal Patel -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
-
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
એલાયચી શ્રીખંડ (elaichi shrikhand recipe in Gujarati)
#વીકમીલ૨#વીક૨#સ્વીટસ#goldenapron3#week23#vrat Kinjal Shah -
બીટરૂટ સ્ટફ્ડ હલવો(Beetroot stuffed halva Recipe in Gujarati)
#Goldenapron3 #Week 20#BEETROOT Kshama Himesh Upadhyay -
-
-
બીટરૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#RC3 #redrecipe મેં આજે બીટ અને દૂધીનો હલવો બનાવ્યો છે અને તેને પ્લેટીંગ કરતી વખતે એક કેકની જેમ સજાવવ્યો છે. Nasim Panjwani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12962550
ટિપ્પણીઓ (8)