મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy
#માઇઇબૂક #post24
વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ

મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)

#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy
#માઇઇબૂક #post24
વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ mins
૪ લોકો
  1. ૧/૨ કપબારીક સમારેલું ગાજર
  2. ૧/૨ કપબારીક સમારેલું કેપ્સીકમ
  3. ૧/૨ કપબારીક સમારેલી કોબી
  4. ૧/૨ કપબારીક સમારેલો કાંદો
  5. tbspn સોયા સોસ
  6. tbspn રેડ ચીલી સોસ
  7. tbspn વિનેગર
  8. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૨ ગ્લાસપાણી
  11. ૧ ચમચીતેલ
  12. ૨ ચમચીકોર્ન ફ્લોર
  13. તળેલી નૂડલ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫ mins
  1. 1

    ૧/૨ વાટકી પાણી લ્યો. એમાં ૨ ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરો.

  2. 2

    એક કડાઈ મા તેલ લ્યો. એમાં કાંદા, કેપ્સીકમ, ગાજર, કોબી બધું નાખીને મીડિયમ ગેસ ઉપર ફેરવો. પછી એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ, મીઠું, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર નાખો

  3. 3

    પછી ૨ ગ્લાસ પાણી નાખીને ઉકળવા દયો. બરાબર હલાવો અને પછી એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી નાખો. બરાબર ઉકળવા દયો.ઘટ્ટ થાય થોડું એટલે નીચે ઉતારી એક બાઉલ માં કાઢી ઉપર તળેલા નૂડલ્સ નાખીને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

Similar Recipes