ઇટાલિયન રોલ

Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24521557

#વીક મિલ 1

ઇટાલિયન રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વીક મિલ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનટ
4 સર્વિંગ્સ
  1. 1/4કપ કેબજ (છીણેલી)
  2. 1/4કપ કેપ્સીકમ મરચા (જીના સમારેલા)
  3. 1/4કપ પનીર (છીણેલો)
  4. 1/4કપ ચીઝ (છીણેલો)
  5. 1ટી સ્પૂન લીલા મરચા
  6. 1ટી સ્પૂન ઓરેગાનો
  7. 1ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  8. 1કપ બ્રેડ નો ભુકો
  9. 4મોટી ચમચી કોર્નફલોર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ડીપ માટે,:::1/2કપ માયોનીઝ,1/2કપ ટામેટાં નો સોસ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

20મીનટ
  1. 1

    કેબજ,કેપ્સીકમ મરચા,પનીર,ચીઝ,લીલા મરચા ઓરેગનો,ચીલી ફ્લેક્સ,2ચમચી કોર્નફલોર 3/4 કપ બ્રેડ નો ભૂકો,મીઠું સ્વાદ મુજબ નાખી ને બધું મિશ્રણ સરખી રીતે મિક્સ કારવાનો છે,આના લાંબા રોલ વળવાના છે

  2. 2

    2 ચમચી કોર્નફલોર માં 4 ચમચી જેટલો પાણી મિક્સ કરી ને સ્લરી બનાવની છે પછી રોલ ને ડીપ કારી ને બ્રેડ ના ભુકા માં રાગડોલી ને ગોલ્ડન થાય તયાં સુધી તલવાનો છે આપણા ઇટાલિયન રોલ રેડી છે

  3. 3

    માયોનીઝ ટામેટાનું સોસ ઓરીગેનો ચિલ્લી ફ્લેક્સ મિક્સ કારી ને ડીપ બનાવાનો છે આ ડીપ ઇટાલિયન રોલ સાથે સર્વ કરવાનો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakhi Golchha Baid
Rakhi Golchha Baid @cook_24521557
પર

ટિપ્પણીઓ

Similar Recipes