ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ11
#વિકમીલ1#તીખી
#goldenapron3
#વિક23
ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ.
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક
#પોસ્ટ11
#વિકમીલ1#તીખી
#goldenapron3
#વિક23
ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો પહેલા,તેલ ગરમ થાય એટલે સીંગદાણા ઉમેરી તળી બાઉલમાં લઈ તેમાં મરી મરચું મીઠું ઉમેરી મિક્સ કરી સાઈડમાં રાખો.
- 2
હવે પૂરી માટે બાફી ને સ્મેશ કરેલું કાચુ કેળું લઈ તેમાં રાજગરાનો લોટ ઉમેરી, મરી મીઠું ઉમેરી,જરૂર પડે તો જ થોડું પાણી લઈ લોટ બાંધવો. તેમાંથી નાની નાની પૂરી બનાવી, કાપા કરી, તેલમાં તળવી બ્રાઉન રંગની.(કડક થાય ત્યાં સુધી) બધી પૂરી આ રીતે બનાવી એર ટાઈટ ડબ્બામાં ભરી સાઈડમાં રાખવી.
- 3
ત્યારબાદ ક્રંચી કેલા ચિપ્સ માટે... તેલ ગરમ થવા મૂકી દેવું. એક પહોળી પ્લેટમાં રાજગરાનો લોટ અને એ બધું વસ્તુ લઈ જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવો. કેળાની છાલ ઉતારી વચ્ચેથી લાંબો કટ કરવું. તેલ ગરમ થઈ ગયું હોય તો લાંબી કેળા ની સ્લાઈસ સિધી તેલમાં માં પાડી ને થોડી તળી લઈ પ્લેટ મા કાઢી લેવી, આ રીતે આખા કેળાની કરી લેવી.હવે જે પહેલા ચિપ્સ કરી હતી તેને રાજગરાના લોટ વાળી પેસ્ટમાં બોળી, ફરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવી. આ રીતે બધી ચિપ્સ તળી, એર ટાઈટ ડબ્બામાં ભરી, સાઈડમાં રાખવી.
- 4
હવે શાક માટે... તેમાં પેસ્ટ માટેની બધી વસ્તુ લઈ મિક્સીમાં પીસી પેસ્ટ કરવી. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકવુ, કેળાની છાલ ઉતારીને ગોળ પતલા પીસ કરી ઉમેરવા. જરૂર મુજબ મીઠું ઉમેરી થોડીવાર સાંતળો. કેળા ચડી જાય એટલે તેમાં પેસ્ટ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર ચઢવા દેવું. છેલ્લે તેમાં દહીં ઉમેરી ગેસ બંધ કરો.
- 5
આપણે આ વાનગી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા કેળાની છાલ ઉતારી લાંબી ચિપ્સ માં કટ કરી તપકીર ભભરાવી મિક્સ કરી ફ્રિઝરમાં રાખી દેવું., હવે આ ઉપરની બધી વસ્તુ બની જાય ત્યારે છેલ્લે એ ને ફ્રીઝરમાંથી કાઢી અને તળી લેવી... તેના ઉપર મીઠું છાટવુ....
- 6
આપણી બધી જ વસ્તુઓ તૈયાર છે, સાથે દહીં અને મરચા પણ લેશું.... હવે તેને પ્લેટમાં ગોઠવી, કોથમીર લીમડા થી ગાર્નીશ કરી સર્વ કરો... તો તૈયાર છે આપણું ફરાળી તીખું તીખું પ્લેટર....એમાંય મને તો આજે તીખુ તીખુ અને કલરફૂલ જમવાની મજા પડી ગઈ....તમને ?
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પ્લેટર(Farali Platter Recipe in Gujarati)
ઘરમાં જ્યારે નાના મોટા બધાને ઉપવાસ હોય અને બધાને પસંદ આવે એવું બનાવવાનું આવે તો એના માટે આ પ્લેટર પરફેક્ટ છે.#ઉપવાસ Ruta Majithiya -
ફરાળી શાક(Farali shak recipe in Gujarati)
#ઉપવાસ.... ઝડપથી બની જતી આ વાનગી જે લોકોને હેલ્ધી ફરાળ ખાવાનું પસંદ હોય તેના માટે છ...જ્યારે પણ મારે એકલી ને ફરાર કરવાનું હોય તો હું હેલ્ધી વાનગી ખાવાનું વધુ પસંદ કરું છું... મને બટેટા કરતા દુધી, સુરણ, કાચા કેળા ખાવાનું વધુ ગમે છે... જેનું પાચન જલદી થઈ જાય છે... Sonal Karia -
ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
#GCR સામા-પાંચમે ખવાય એવી ફરાળી રેસિપિ અહીં શૅર કરું છુ. આ જૈન રેસિપિ પણ ગણાય. આપ સર્વે ને ગમશે. 😍 Asha Galiyal -
ફરાળી શાક (Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ શાક.. શક્કરિયા,બટાકા, કસાવા અને કાચા કેળા નું શાકઆજે હું આ શાક સૂકી ભાજી ના ફોર્મ માં બનાવીશ.ફરાળી શાક. Sangita Vyas -
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi -
ફરાળી કેળા નો ચેવડો (Farali Kela Chevdo Recipe In Gujarati)
#ff2#vrat ની recipe#Banana#ફ્રાઈડરેસીપીશ્રાવણ,ચર્તુરમાસ ચાલી રહયો છે અને કાચા કેળા પણ બાજાર મા આવી ગયા છે. કાચા કેળા ની વિવિધ વાનગી બને છે .મે કાચા કેળા ના ચેવડો બનાવયો છે જે ફરાર મા ખઈ શકાય. Saroj Shah -
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#GA4#week15#Amaranth#રાજગરોગુજરાતી હોય અને ફરાળ ના હોય એવું બને જ નહીં રાજગરો એક ફરાળી આઇટમ છે તેમાં મેં કેળું નાખી અને સ્વીટ ટેસ્ટ બનાવ્યું છે. સાથે આલુ કેપ્સીકમ ની સુકી ભાજી અને રાઇતું હોય તો બીજું શું જોઈએ Dr Chhaya Takvani -
ફરાળી પાર્સલ વિિથ સુરણ નું રાઇતું (Farali Parcel with suran nu raitu recipe in Gujarati)
#ફરાળી#માઇઇબુક#પોસ્ટ30નો યીસ્ટ નો ઓવન.....વિના જ બનાવી છે મેં આ ડિશ. ઘણા બધાની જીંગી પાર્સલ ની પોસ્ટ જોઇને મને પણ થયું કે ચાલો હું પણ એક ફરાળી પાર્સલ બનાવું... અને મારી વધુ પડતી વાનગીઓ હેલ્થી હોય છે.. તો મે આમાં પણ એમ જ કર્યું છે... હેલ્ધી અને ટેસ્ટી... Sonal Karia -
ફરાળી ચિપ્સ (Farali Chips Recipe In Gujarati)
ફટાફટ ફરાળ બનાવવું હોય તો ,આ ચિપ્સ બેસ્ટ. છે. અને ટેસ્ટી પણ.#પોટેટો Rashmi Pomal -
ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
#MBR9થોડી અલગ રીતે અને અલગ presenting કર્યુ છે...ટેસ્ટ પણ સિમ્પલ અને Healthy છે Sonal Karia -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
સ્પેશ્યલ સાબુદાણા પ્લેટર (Sabudana platter recipe in Gujarati)
આ સ્પેશ્યલ ફરાળી ડીશ સાબુદાણા ના ઉપયોગ થી જ બનાવી છે.. બધી જ વાનગી મા સાબુદાણા એની સ્પેશિયાલિટી છે..આ પ્લેટર મા સાબુદાણા માંડવી બટેટા ખીચડી, સાબુદાણા પરોઠા, સાબુદાણા ખીર, સાબુદાણા પેટીસ, ઢોકળા, દહીંવડા, ટોપરા ની ચટણી, સાબુદાણા ચકરી, છાસ, ફરાળી ભૂંગળા અને તળેલા મરચા મુક્યા છે...#ઉપવાસ Dhara Panchamia -
રાજગરાના લોટની સેવ(rajgara lot ni sev in Gujarati)
#golden apron3#વિકમીલ ૩#માઇઇબુક પોસ્ટ ૨૬Komal Hindocha
-
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
સ્ટફડ લાડુ
#goldenapron3# week10 તમને થશે કે લાડવા સાથે ચટણી. તો હા... રેસીપી જોઈ ને તમે પણ કહેશો કે હા આની સાથે તો ચટની જ સારી લાગે..અને એ પણ લેફટ ઓવર..... અને અને. .. વચ્ચે પુરણ પણ ખરું હો..... Sonal Karia -
ફરાળી સ્ટફ્ડ વડા (Farali Stuffed Vada Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujaratiશિવરા્રિના પર્વ દરમ્યાન બનાવો આ ફરાળી વડા જેમા મે બટેકા સાથે કાચા કેળા નો પણ ઉપયોગ કર્યો છે અને સ્ટફિંગ માં ડ્રાય ફ્રુટ ને પણ એડ કર્યા છે જે ખુબજ ટેસ્ટી છે, અને હેલ્ધી પણ. सोनल जयेश सुथार -
રસ ચેવડો
ફરાળ માં કંઇક અલગ અલગ હોય તો વધારે મજા આવે... અને આમેય હમણાં બહાર થી લાવવાનું બંધ છે....તો મે ફરાળી રસ ચેવડો ઘરે જ બનાવ્યા ....... Sonal Karia -
ફરાળી હાંડવો
#ડિનરફરાળી હાંડવો બહુ જ સરસ બને છે ,તેમાં દુધી બટેટા જેવા શાકભાજી ઉમેરવાથી એક સંપૂર્ણ અને હેલ્ધી ડીશ બની જાય છે. Sonal Karia -
કાચા કેળા ની ફરાળી ગ્રીન સબ્જી (Kacha Kela Farali Green Sabji Recipe In Gujarati)
#TT1ઝડપથી બની જતી આ કાચા કેળાની ફરાળી ગ્રીન સબ્જી મારી ઇનોવેટિવ ડીશ છે તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને ફરાળમાં એક વધુ નવી વાનગી બનાવી શકશો Sonal Karia -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટ ધણા વષોઁથી આપણે ફરાળ મા મોરૈયો અને બટેટા ખાઈએ છીએ તો મે પણ ફરળી દહીંવડા બનાવ્યા છે..... Devyani Mehul kariya -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SJRરાજગરો એ ફરાળ માં વપરાતી મુખ્ય વસ્તુ છે. સાથે સાથે હેલ્થી એ ખરું. Mudra Smeet Mankad -
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા#GA4#banana Bindi Shah -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
#સાઇડ#(Pleter of side dish- 8) હેલો ફ્રેન્ડ્સ, આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી side dish જોવા મળે છે. જેમાં જુદીજુદી જાતના પાકા સંભારા અને જુદી જુદી જાતની ચટણી નો સમાવેશ કરવામાં આવેલ હોય છે.. તો એવી જ એક પ્લેટર ઓફ સાઇડ ડીસ 8 કે જેમા આઠ જુદી જુદી 8 વાનગીઓ આજે આપની સાથે નીચે મુજબ ની વાનગીઓ શેર કરું છું.. 1.દાળિયા કોથમીર ની ચટણી,2. કોબી મરચાનો સંભારો,3.ગાજર લીલા મરચા નો સંભારા,4. ટીંડોળા લીલા મરચાનો સંભારો5. કાચા પપૈયા લીલા મરચાનો સંભારો6. સિઝનમાં ઘરે સુકવણી કરેલ ચોખાની મમરી/ પટ્ટી7. સિઝનમાં ના ઘરે સુકવણી કરેલ ગુવાર ની કાચરી8.. તળેલું લીલું મરચું... આશા છે આપને પણ જરૂરથી ગમશે.. પણ જો કે મારા ઘરના સભ્યોએ તો મને સર્ટિફિકેટ આપી દીધું કે બધું જ મસ્ત બન્યું છે.. તો તમે પણ ટ્રાય કરજો...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (18)