રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા બિસ્કીટ ને મિક્સરમાં કટકા કરીને બારીક ભૂકો કરી લો
- 2
ત્યારબાદ દૂધ વડે ખીરું તૈયાર કરો. જેમાં તમારે કેક તૈયાર કરવાની હોય તે તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દો.પછી જેમાં તમારે કેક બનાવવાની હોય તે મોલ્ડમાં બટર વડે એકદમ બરાબર grease કરીને તૈયાર કરો..
- 3
પછી કડાઈમાં તૈયાર કરેલ વાસણ ને નીચે સ્ટેન્ડ રાખીને મૂકો.. ઉપર ઓજ ના પડે તે માટે કડાઈના ઢાંકણ માં કપડું વીંટાળી દો... પછી 20થી 25 મિનિટ ધીમી આંચ પર કેકને બેક થવા દો વચ્ચે વચ્ચે છાતી કેકને તપાસતા રહો..
- 4
પછી ઠંડું થાય એટલે અન મોલ્ડ કરીને ડાર્ક ચોકલેટ થી ગાર્નિશિંગ કરો. પછી વાઈટ ચોકલેટ અને જેમ્સ વડે ગાર્નિશિંગ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીસ્કીટ કેક (biscuits cake recipe in gujarati)
#Noovenbaking#પોસ્ટ૬બીસ્કીટ કેક એક દમ આસાની થી તૈયાર થાઈ છે.અને થોડા સમય માજ તૈયાર થઈ જાય છે. Chudasma Sonam -
-
બિસ્કીટ કેક(Biscuits cake recipe in Gujarati)
#goldenapron3#Week19Keyword:pancake Dharti Kalpesh Pandya -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
-
-
-
-
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12984912
ટિપ્પણીઓ (5)