વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)

Sapana Kanani @sapana123
વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચારણી મા મેંદો ખાંડ અને કોકો પાઉડર એડ કરવા.
- 2
તેને મિક્સ કરતા કરતા ચાળવુ.તેમા બેકિંગ પાઉડર એડ કરવો.ચાળી ને તેમા વેનીલા એસન્સ ઉમેરવું.બેક કરવા માટે કુકર ને પ્રિ હિટ કરવા મુકવું.તેમા નિચે મીઠુ પાથરવુ.
- 3
તેલ કે બટર એડ કરવું.મિક્સ કરવું.
- 4
બીટર રેડિ થય જાય એટલે તેને ગ્રીસ કરેલા મોલ્ડ મા લેવુ.તેના પર વોલનટ સ્પ્રેડ કરવી.મોલ્ડ ને કુકર મા મુકી ધીમી થી મિડિયમ આચ પર 25 થી 30 મીનીટ બેક કરવી.પછી ચેક કરી જરૂર લાગે તો 5 મીનીટ રાખવી.
- 5
રેડિ છે મસ્ત સોફ્ટ વોલનટ બ્રાઉની.તમે તેને વેનીલા આઇસક્રીમ સાથે સર્વ કરી ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરી શકો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12985502


















ટિપ્પણીઓ (7)