લીંબુ ફુદીનો નુ શરબત (lemon fudino Sharbat Recipe in Gujarati)

Nila Mehta @Nnmehta_3666
#goldenapron3#week23
લીંબુ ફુદીનો નુ શરબત (lemon fudino Sharbat Recipe in Gujarati)
#goldenapron3#week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોદીના ની પણી લઈ તેમાંથી સારા સારા પાન તોડી લેવા. થોડા તુલસી પત્ર લેવા. એક વાસણમાં ફોદીના ના પાન, તુલસી પત્ર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, ચાટ મસાલો, મરી પાઉડર, લીંબુ નો રસ, અને બે ગ્લાસ પાણી લેવું.
- 2
આદું વાટીને નાખો. બધી વસ્તુને બ્લેન્ડર વડે મિક્સ કરી નાખો. એક ગ્લાસમાં ગાળીને એક પીસ બરફ નો નાખી સવૅ કરવું. આ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીનો આદુ લીંબુ નુ શરબત (Pudino Ginger Lemon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ફુદીનાવાળુ લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Bharati Lakhataria -
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
-
-
લીંબુ ફુદીના સરબત (lemon & mint sharbat recipe in gujarati)
#goldenapron3#week19#lemon Monali Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી ને ફોદીના નું જૂયસ (Cucumber mint juice recipe in Gujarati)
#goldenapron3#week20 Marthak Jolly -
-
-
કાવો (Kava Recipe In Gujarati)
#WK4 શિયાળાની કડકડતી ઠંડી માં સવાર માં કાવો મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. આજે મેં ફુદીનો અને તુલસી ના પાન અને બીજા મસાલા થી કાવો બનાવ્યો ખૂબ સરસ બન્યો .કોરોના ની મહામારી માં દરરોજ કાવો પીવો જોઈએ 🙂 Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987079
ટિપ્પણીઓ