મૂળા નું લોટ વાળું સાક(mula na lot nu saak recipe in Gujarati)

Jigna Sodha @JP__Sodha
#સુપરશેફ1#જુલાઈ
મૂળા નું લોટ વાળું સાક(mula na lot nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#જુલાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મૂળા ને જીના સમારી લઈ ધોઈ મીઠું નાખી નીચોવી કોરા કરી લો
- 2
પછી એક. વાસણ. માં તેલ મૂકી રાઈ મેથી ઉમેરી હીંગ નાખી મૂળા નો વઘાર કરી તેમાં હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, નાખી થોડુંક પાણી ઉંમેરી ચડવા દો પાણી
- 3
પાણી ઊકળી જાય એટલે તેમાં ચણા નો લોટ નાખીને બરાબર મિક્ષ કરી દો આપણે પહેલા તેલ વધારે. મૂક્યું હોય તો લોટ માં તેલ નાખવાની જરૂર નથી નહીં તો થોડું તેલ નાખી લોટ છાંટી હલાવી ગરમ ગરમ રોટલી સાથે,દાળ ભાત સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૂળા ના પાન નું લોટ્યું ખારિયું(Mula Na Paan Nu Lotyu Khariyu Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ૪૪ Hemali Devang -
-
-
#સરગવા નું લોટ વાળું સાક. (Sragva nu lot saak recipe in gujarati)
#માઇઇબુકઘણા લોકો ને સરગવાનું સાક ભાવતું હોતું નથી.પણ એના ઘણા બધા ફાયદા છે...તેનાથી ગોઠણ માં થતો દુખાવો,જેમને નળી ઑ બોલોક છે તેને,કે પછી ડાયાબિટીસ વાળાને ખુબજ ફાયદાકારક છે..અને ઘણી દવા બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે...તો આબધુ જાણી તો તમે સરગવો ખવવાનું સરું કરી દેશો.. તો ચાલો જોઇયે કઈ રીતે બને છે.. લોટ વાળું સાક . Tejal Rathod Vaja -
-
કાકડી નું ચણાના લોટ વાળું શાક(kakdi chana lot valu saak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ20#સુપરશેફ1#વિકમીલ૩ Bindiya Shah -
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
મૂળા ભાજી (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4#મૂળાનીભાજીનુંશાકઅનોખી સ્ટાઇલ માં બનાવેલું આ શાક રેસીપી જરૂર થી જોઈ બનાવજો... 👇 Ankita Mehta -
-
ઘઉંના લોટ નું ખીચું (ghau na lot nu khichu recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઘઉંચણાનુંખીચુ Shilpa's kitchen Recipes -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
મેથી ભાજી નું લોટ વાળું શાક(methi bhaji lot valu saak recipe in Gujarati)
#સૂપરશેફ૨મેથી ની ભાજી ખુબજ ગુણકારી હોવાથી આ રીતે બનાવેલું શાક બાળકો ખુશી ખુશી ખાઈ લેશે. Kiran Jataniya -
મેથી નું ચણા ના લોટ વાળું શાક (Methi Chana Lot Nu Shak Recipe In Gujarati)
#GA 4#Week 19 shital Ghaghada -
-
-
શિંગાળા ના લોટ નો શીરો(singoda na lot no siro recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146510
ટિપ્પણીઓ