રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાનો કપપાણી
  2. 1 કપદૂધ
  3. 2ઇલાયચી
  4. 1 નાની ચમચીચા નો મસાલો
  5. 1નાનો ટુકડો આદુ
  6. 2 ચમચીચા ની ભૂકી
  7. 3 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 તપેલા માં પાણી ઉમેરી તેને ઉકાળો.

  2. 2

    હવે એમાં ચા નો મસાલો,ચા ની ભૂકી,ખાંડ,ઇલાયચી,અને આદુ ખમળીને ઉમેરો અને ઉકળવા દો.

  3. 3

    થોડી વાર ઉકળી જય અટલે તેમાં દૂધ ઉમેરો અને 5 મિનિટ ઉકળવા દો.ત્યારબાદ તેને એક કપ માં કાઢી ને ફુદીના ના પાન થિ ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Vithalani
Disha Vithalani @cook_20959540
પર
Dwarka

Similar Recipes