વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#NoovenBaking
#Recipe1
શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે.

વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)

#NoovenBaking
#Recipe1
શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યકિત
  1. પિત્ઝા બેઝ માટે
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1/4 કપદહીં
  4. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/8 ચમચીખાવાનો સોડા
  6. 2 ચમચીતેલ
  7. મીઠું સ્વદાનુસાર
  8. ટોપિંગ્સ
  9. 2નાની ડુંગળી
  10. 1કેપ્સિકમ
  11. 2ટામેટું
  12. 2ગ્રીન મરચાં
  13. ચીઝ(મોઝરેલા+પ્રોસેસ્ડ)
  14. પિત્ઝા સોસ
  15. ચિલી ફ્લેક્સ
  16. મિક્સ હર્બસ
  17. પિત્ઝા સિઝનિંગ
  18. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધા સૂકી સામગ્રી ચાળીને એક બાઉલ માં લઇ લો. તેમાં મીઠું,ખવનોસોડા, બેકિંગ પાઉડર અને તેલ મિક્સ કરી લો.

  2. 2

    થોડું થોડું દહીં ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    લોટ ને ભીનાં કપડાં વડે ઢાંકીને 15 થી 20 મિનિટ રેસ્ટ આપી દો. ત્યારબાદ લોટ ને મસળીને તેમાંથી સરખા લુવા બનાવી લો.

  4. 4

    એક લુવો લઈ રોટલી ની જેમ પાતળું વણી લો.

  5. 5

    ફોર્ક થી પ્રિક કરો અને ગરમ કરેલી કઢાઈ માં પ્લેટ માં પિત્ઝા બેઝ મૂકી 10 થી 12 મિનિટ સુધી શેકી લો.

  6. 6

    સબ્જી ને મનગમતી કટ કરી લો ઉપર થોડું સિઝનિંગ છાંટી તૈયાર કરી લો. પિત્ઝા બેઝ પર પિત્ઝા સોસ લગાવી ઉપર બધા સબ્જી મૂકી ચીઝ મૂકી દો.

  7. 7

    ચીઝ મૂક્યા બાદ ઉપર થોડાં સબ્જી મૂકી સિઝનિંગ છાંટી દો. હવે તવો ગરમ કરી મિડિયમ ફ્લેમ પર રાખી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લો.

  8. 8

    તૈયાર છે પિત્ઝા આને સોસ સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes